હાલ કોરોના જેવી વૈશ્ચિક મહામારી ને ઘ્યાન માં રાખી ને સુરત માં રીંગરોડ વિસ્તારમાં સુરત ની સવૅપ્રથમ પ્રખ્યાત મટકા તંદુરી ચાહ બનાવવાની શરૂઆત કરવામાં આવી આ ચાહ ની વિશેષતા એ છે કે આ ચાહ બનાવતા પહેલા મટકા ને ગરમ કરી મટકા ને તંદુરી કરવામાં આવે છે અને પછી તંદુર કરેલા મટકા માં ચાહ ભરવામાં આવે છે જેથી તંદુરી કરેલ મટકા માં ચાહ ભરવાથી ચાહ માં ઊભરો આવશે હાલ કોરોના જેવી મહામારી ને ઘ્યાન માં રાખી ને ઈમયુનીટી વઘારવા માટે આદુ, ફુદીનો, એલચી, સૂંઠ જેવા મસાલા નો ઉપયોગ કરી આ બઘી વસ્તુ નો પાવડર કરી આ પાવડર કરેલી બઘી વસ્તુ ની તંદુર કરવામાં આવે છે અને ચાહ નુ મટકું ગરમ કરીને તે ગરમ મટકાં માં ચાહ ભરવામાં આવે છે અને તે ચાહ ને તંદુર કરવામાં આવે છે અને આ તંદુર કરેલ ચાહ નો ટેસ્ટ થોડો કડવાસ લાગે છે આ તંદુરી ચાહ પીવાથી ઈમયુનીટી માં વઘારો થાય છે

  • રીપોર્ટર:ક્રિશાંગ ગાંજાવાલા