રાજકોટના શિવશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કરી જીવથી જાય તેવી ઠંડીમાં સંજીવની રૂપી હૂંફ આપી સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જરૂરિયાત મંદ લોકોને શોધીને ધાબળા પૂરા પાડવા માટે શિવશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કુલદીપસિંહ જાડેજા, બલરાજસિંહ રાણા, જે.કે જાડેજા, હેમાંગભાઈ પીપળીયા, દેવભાઈ ગજેરા, હેમલ વ્યાસ, જયપાલસિંહ જાડેજા, નિખિલ ડોડીયા, હાર્દિક વાઘેલા, વિજય સિંધવ, દેવવ્રત સિંધવ, વિશાલ સંચાણીયા, સચિન ગોહિલ, રવી પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા, ધર્મેશ તલસાણીયા, કૌશલ રખાસિયા, દિવ્યેશ ગોસ્વામી વગેરેએ જહેમત ઉઠાવી છે.
શિવશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘સેવા એજ ધર્મ’
You Might Also Like
Follow US
Find US on Social Medias