હિમતનગર નગરપાલિકા પ્રમુખ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેનના રાજીનામાની માંગ સાથે પ્રમુખની ચેમ્બરને લોક મારી દેવામાં આવ્યુ અને ચીફ ઓફીસસર દ્વાર મિડીયા સમક્ષ વિજીલન્સ તપાસ કરવાની બાહેઘરી આપવામાં આવી હતી. જેમા જિલ્લા યુથ પ્રમુખ પ્રિયવદન પટેલ, વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, શહેર પ્રમુખ ઇસ્વરભાઇ દેસાઇ, કોપોરેટર જુબેદાબેન, સાજીદાબેન,કમળાબેન,જ્યોતિબેન, ટીવી પટેલ, રણછોડભાઇ,મુક્શભાઇ,ગમનભાઇ,જિગનેશભાઇ,કાદીર દોઇ ,રિયાજ સાબુગર,આસિફ મેમણ,જિલ પટેલ,ભાવિનભાઇ,કુમારભાટ,રમેશભાઇ, કાન્તિભાઇ,ઉત્તમ રાઠોડ,ગિરીશભાઇ, મહેન્દ સિંહ રાઠોડ વગેરે શહેર કોંગ્રેસના હોદેદા્ર ઉપસ્થિત રહ્યા હતા.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.