By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    24 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    1 minute ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    8 minutes ago
    કોંગ્રેસના સાંસદોએ સ્પીકરને ગાળો દીધી, પ્રિયંકાએ તેમને ઉશ્કેર્યાનો દાવો
    12 minutes ago
    ‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો
    14 minutes ago
    કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    2 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    1 hour ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    1 hour ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
આંતરરાષ્ટ્રીય

રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 3:08 PM
Khaskhabar Editor 1 week ago
Share
2 Min Read
SHARE

પાકિસ્તાનના કરાચીમાં ગેંગસ્ટર રહેમાન ડકૈતના પુત્રની પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે. લ્યારીના ખૂંખાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા આ નામે ફરી એકવાર ચર્ચાઓ જગાવી છે, કારણ કે તેના પુત્ર જીબ્રાનની ગેરકાયદે પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, ઝીબ્રાન રીઢો ગુનેગાર છે, જે વારંવાર જેલમાં જઈ ચૂક્યો છે અને અત્યારે પણ તે જ રસ્તે ચાલી રહ્યો હતો.

આ ઘટના સોમવારે બની હતી, જ્યારે કલાકોટ પોલીસે જીબ્રાનને ઝડપી લીધો હતો. તેની પાસેથી એક ગેરકાયદે પિસ્તોલ મળી આવી છે. પોલીસે નિવેદન જારી કરીને જણાવ્યું કે જીબ્રાન અબ્દુલ રહેમાન ઉર્ફે રહેમાન ડકૈતનો પુત્ર છે અને તે લાંબા સમયથી અપરાધની દુનિયામાં સક્રિય છે.

- Advertisement -

‘જીબ્રાન રીઢો ગુનેગાર છે’

કલાકોટ પોલીસ સ્ટેશનની પોલીસે એક વિશેષ ઓપરેશનમાં જીબ્રાનને કલાકોટ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેના કબજામાંથી એક ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. જેને પોલીસે જપ્ત કરી લીધી છે. કેટલાક અહેવાલોમાં બે પિસ્તોલ અને કારતૂસ હોવાનો પણ ઉલ્લેખ છે, પરંતુ સત્તાવાર નિવેદનમાં એક પિસ્તોલની વાત કરવામાં આવી છે. પોલીસે તેને “રીઢો ગુનેગાર” જાહેર કર્યો છે. જેનો અર્થ છે કે તેની અગાઉ પણ અનેક વખત ધરપકડ થઈ ચૂકી છે.

જીબ્રાનનો ગુનાહિત ઇતિહાસ

- Advertisement -

જીબ્રાન વિરુદ્ધ લ્યારીના કલાકોટ પોલીસ સ્ટેશનમાં 2023 અને 2024 વચ્ચે બે FIR નોંધાયેલી છે. પોલીસનો દાવો છે કે, તે ડ્રગ્સની તસ્કરી, ખંડણી માટે અપહરણ જેવા ગંભીર કેસોમાં સંડોવાયેલો રહ્યો છે. લ્યારીમાં ગુનેગારોની એક ટોળકી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ તે તેની પ્રવૃતિ છોડી નહોતી. જેના કારણે પોલીસે સતત તેના પર નજર રાખી હતી અને આ કાર્યવાહી કરી છે.

રહેમાન ડકૈતનો ભયાનક ભૂતકાળ

રહેમાન ડકૈત લ્યારીના ‘ગેંગ વોર’નું મોટું નામ હતું. તે 80 થી વધુ ગુનાહિત કેસોમાં સામેલ હતો અને લ્યારી ગેંગ વોરનું કેન્દ્ર રહ્યો હતો. 2009 માં કરાચી પોલીસે તેને અને તેના ત્રણ સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. રહેમાન ડકૈતના મૃત્યુ પછી પણ તેના પરિવાર સાથે જોડાયેલા સભ્યો ગુનાખોરીની દુનિયામાં સક્રિય રહ્યા હતા. 2024 માં તેના એક પુત્રને પણ કથિત એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો.

You Might Also Like

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે

અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા

‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?

અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રેશ થયા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદી એકઝાટકે રૂ. 21000 મોંઘી થઈ
Next Article ઞજ ટેરિફ 50%થી ઘટાડીને 18% કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
સગાઈ તોડી એટલે માથામાં પથ્થરના ઘા મારી ઘાતકી હત્યા
હજુ હું ઘણું છુપાવી રહ્યો છું… ચૂપ છું ત્યાં સુધી ‘આપ’ના નેતા તમે સલામત છો: રાજુ કરપડા
કોંગ્રેસના સાંસદોએ સ્પીકરને ગાળો દીધી, પ્રિયંકાએ તેમને ઉશ્કેર્યાનો દાવો
‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ…’, UNના રિપોર્ટમાં દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
આંતરરાષ્ટ્રીય

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?