By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    5 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    1 day ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    4 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    5 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    5 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    5 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    7 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    5 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    1 day ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    1 day ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાંગ્લાદેશના ઢાકામાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બાંગ્લાદેશના ઢાકામાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશના ઢાકામાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ

Khaskhabar Editor
Last updated: 2025/06/10 at 4:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  ઢાકા, તા.10
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પક્ષો, સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને સૈન્યમાં પણ નારાજગી વધી રહી છે. આ દરમિયાન, ઢાકા મેટ્રોપોલિટન પોલીસે (DMP) રાજધાનીના મધ્યમાં તમામ રેલીઓ, વિરોધ પ્રદર્શનો અને જાહેર સભાઓ પર અનિશ્ર્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

તેમજ, ઢાકા પોલીસે મોહમ્મદ યુનુસના સત્તાવાર નિવાસસ્થાન ’જમુના ગેસ્ટ હાઉસ’ અને બાંગ્લાદેશ સચિવાલયની આસપાસના વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દીધો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સચિવાલયમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ સરકારના એક વટહુકમ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉખઙ કમિશનર એસએમ સજ્જાત અલીએ જણાવ્યું હતું કે જાહેર વ્યવસ્થા અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સુરક્ષા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ 10 મેના રોજ, સરકારે સરકારી ઇમારતોની સુરક્ષા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (ઇૠઇ) અને પોલીસ જઠઅઝ ટીમો તહેનાત કરી હતી.

- Advertisement -

હાલ માટે, ઈદની રજાઓને કારણે વિરોધ થોડા સમય માટે શાંત થયો છે, પરંતુ સરકારી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો 15 જૂન સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો દેશભરની સરકારી કચેરીઓમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બાંગ્લાદેશ સચિવાલય અધિકારીઓ-કર્મચારીઓ એકતા મંચના સહ-અધ્યક્ષ નુરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે આંદોલન વધુ ઉગ્ર બનશે.

ઓગસ્ટ 2024માં સત્તામાં આવેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પહેલાથી જ વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ) દ્વારા ઘેરાયેલી છે અને ચૂંટણીની સમયમર્યાદા નક્કી કરવાની માંગ કરી રહી છે. આર્મી ચીફ વાકર-ઉઝ-ઝમાને ડિસેમ્બર 2025 સુધીમાં ચૂંટણી કરાવવાની પણ સલાહ આપી છે. તેમજ , યુનુસે એપ્રિલ 2026માં ચૂંટણી કરાવવાનો સંકેત આપ્યો છે, જેનાથી સત્તામાં રહેવાના તેમના ઈરાદા અંગે શંકાઓ વધુ ઘેરી બની છે. સરકારી કર્મચારીઓની સાથે, દેશભરના હજારો પ્રાથમિક શાળાના શિક્ષકો પણ પગાર વધારા સહિત અનેક માંગણીઓ સાથે અનિશ્ર્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. બાંગ્લાદેશમાં મ્યાનમાર સરહદ પર રખાઇન જિલ્લામાં માનવતાવાદી કોરિડોર બનાવવાની કથિત યોજના અંગે સેના અને સરકાર વચ્ચે મતભેદ છે. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને જાહેરાત કરી હતી કે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત રખાઇન કોરિડોર માટે વચગાળાની સરકાર સંમત થઈ ગઈ છે.
જ્યારે સેનાને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી. બુધવારે, આર્મી ચીફ વકારે તેને લોહિયાળ કોરિડોર ગણાવ્યો અને વચગાળાની સરકારને ચેતવણી આપતા કહ્યું કે બાંગ્લાદેશ સેના ક્યારેય એવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં જે સાર્વભૌમત્વ માટે હાનિકારક હોય. અને કોઈને પણ આવું કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પછી, યુનુસ સરકારે યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેણે મ્યાનમાર સરહદ પર રખાઇન કોરિડોર અંગે કોઈપણ દેશ સાથે કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

You Might Also Like

ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ

પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત

કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ

TAGGED: bangladesh, Dhaka
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક્સિઓમ-4 મિશન ખરાબ હવામાનને કારણે ત્રીજી વખત મુલતવી: હવે 11 જૂને લૉન્ચિંગ
Next Article રાજકોટમાં વૃધ્ધ ટ્રસ્ટી અને તેનો ભત્રીજો રૂપિયા બે લાખની લાંચ લેતાં ACBના હાથે ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?