By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    24 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    23 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    23 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    23 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    24 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કરતા પ્રદીપ ત્રિવેદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કરતા પ્રદીપ ત્રિવેદી
ગુજરાતરાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનું માળખું જાહેર કરતા પ્રદીપ ત્રિવેદી

Khaskhabar Editor
Last updated: 2022/10/22 at 5:40 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કાર્યાલય મંત્રીની નિમણૂકમાં તમામ જ્ઞાતિનો સમાવેશ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ જણાવ્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના મુજબ આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ છે જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કાર્યાલય મંત્રીની નિમણુંકનો સમાવેશ કરેલ છે આ તમામ નિમણુંકોમાં યુવાનો અને પીઢ અગ્રણીઓ તેમજ સર્વ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામને જવાબદારી સોપવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નવા માળખાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી જે આજરોજ તમામ હોદ્દેદારોની નિમણુંક થતા શહેરમાં કોંગ્રેસનું સંગઠન વેગવંતુ બન્યું છે અને કાર્યકરો-આગેવાનોનો એકસૂર ઉઠ્યો છે. તેમજ સંગઠન એ સતત ચાલતી પ્રક્રિયા છે આગામી સમયમાં નવી નિમણુંક થનાર હોય ત્યારે શહેર કોંગ્રેસ સમિતિનું માળખું વધારે જુસ્સેદાર, જોમવાન અને વેગવંતુ બનશે.

- Advertisement -

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખો
પ્રવીણભાઈ વિરમભાઇ રાઠોડ
વલ્લભભાઈ માવજીભાઈ પરસાણા
ઠાકરશીભાઈ મેઘજીભાઈ ગજેરા
નાગજીભાઈ નાનજીભાઈ વિરાણી
મુકુંદભાઈ જયંતભાઈ ટાંક
મથુરભાઈ રણછોડભાઈ માલવી
રજનીકાંતભાઈ રતિભાઈ વાછાણી
પ્રવીણભાઈ ખીમજીભાઈ કાકડિયા
જયપાલસિંહ ચંદ્રસિંહ રાઠોડ
ચંદ્રિકાબેન મગનભાઈ વરાણીયા
વિનોદભાઈ ડાયાભાઇ પટેલ
સંજયભાઈ પ્રાણજીવનભાઈ લાખાણી
હાજીભાઇ અબ્દુલભાઈ ઓડિયા
ગેલાભાઈ ભાણાભાઈ મુછડિયા
કેતનભાઈ ઉમેદભાઈ જરીયા
પ્રવીણભાઈ છગનભાઈ અમૃતિયા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીઓ
સલીમ અબ્દુલભાઈ કારીયાણીયા
રવિરાજસિંહ રમેશભાઈ ડોડીયા
અમિતભાઈ દિનેશભાઈ રવાણી
જીતેન્દ્ર બાબુભાઈ રૈયાણી
રવિભાઈ દિલીપભાઈ ડાંગર
મનોજભાઈ નાથાભાઈ ગેડિયા
તેજસભાઈ અશ્વિનભાઈ જોશી
અજયભાઈ બીજલભાઈ ગોહેલ
દીપેનભાઈ રતિલાલભાઈ ભગદેવ
અરવિંદભાઈ પુનાભાઈ ભેસાણીયા
અજીતભાઈ જીલુભાઈ વાંક
પ્રકાશભાઈ કુરજીભાઈ વેજપરા
ભાવેશભાઈ વશરામભાઈ લુણાગરિયા(પટેલ)
મયુરસિંહ નરેન્દ્રસિંહ પરમાર
ભાવેશભાઈ નટુભાઈ વાઘેલા
પ્રવીણભાઈ ખીમજીભાઈ કાકડિયા
જગદીશભાઈ રવજીભાઈ સખીયા
શૈલેશભાઈ દામજીભાઈ રૂપાપરા
કૃષ્ણદતભાઈ રુદ્રદતભાઈ રાવલ
હિતેશભાઈ પ્રભાતભાઈ હુંબલ
અંકુરભાઇ વિઠલભાઈ માવાણી
નારણભાઈ મુળજીભાઈ હીરપરા
સુરેશભાઈ દાનાભાઈ ગરૈયા
મનવીરભાઈ જીવાભાઈ સોનારા
ગીતાબેન કરશનભાઈ મુછડિયા
સરોજબેન જેન્તીભાઈ રાઠોડ
જયાબેન જેન્તીલાલ ટાંક
સિકંદરભાઈ અબ્દુલભાઈ ડાકોરા
મુર્તુઝાભાઈ કવેટા
કમલેશભાઈ હરિભાઈ કોઠીવાર
દેવેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ
હિંમતભાઈ જીવાભાઈ મયાત્રા
રોહિતસિંહ માનસિંહ રાજપૂત
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રીઓ
રામભાઈ ભગવાનભાઈ જીલરીયા
ઈમરાનભાઈ અજીતભાઈ પઠાણ
અરવિંદભાઈ કરશનભાઈ મુછડિયા
દર્શનભાઈ નિરંજનભાઈ ગૌસ્વામી
રમેશભાઈ તેજાભાઈ જુન્જા
વાસ્વીબેન રણજીતભાઈ સોલંકી
હિતેશભાઈ વિનીચંદ્ર માકડિયા
નારણભાઈ છગનભાઈ પુરબીયા
રમેશભાઈ પનાલાલ ડૈયા
અર્જુનભાઈ જગુભાઈ ગુજરિયા
ભરતભાઈ ગોવિંદભાઈ ગોંડલિયા
હર્ષદભાઈ વશરામભાઈ વઘેરા
વાલજીભાઈ અમરાભાઈ બથવાર
વિનુભાઈ જશમતભાઈ ચૌહાણ
નરેશભાઈ જીવણભાઈ પરમાર
જીતેન્દ્ર પ્રદીપકુમાર ઠાકર
સુરેશભાઈ બચુભાઈ મકવાણા
ચેતન કરશનભાઈ માણસુણીયા
હરેશભાઈ ભાવેશભાઈ કુકાવા
ચંદ્રેશભાઈ મુળજીભાઈ રાઠોડ
જલ્પેશભાઈ કિશોરચંદ્ર કલોલા
જોનશન ઈ ક્રિશ્ચિયન
પ્રકાશભાઈ રતિભાઈ રાવરાણી
ઈબ્રાહીમ ઓશમાણભાઈ સોરા
ચિરાગ રાજેશભાઈ બોરાણા
વિરાજભાઈ વિનોદભાઈ રાઠોડ
મયુરભાઈ કનુભાઈ શાહ
રણછોડભાઈ કાનાભાઈ સાકરિયા
રૈયાભાઈ બાંભવા
બીપીનભાઈ મનહરલાલ ચૌહાણ
રમેશભાઈ નારણભાઈ ગઢવી
વિનોદભાઈ જીવનભાઈ ખંભાયતા
ધીરુભાઈ ઈશ્વરભાઈ સંઘાણી
રાજેશભાઈ ડાયાભાઈ બાબીયા
ચંદ્રેશભાઈ હંસરાજભાઈ ટીલાળા
અંકીતભાઈ જેન્તીભાઈ બુટાણી
લાલભાઈ ભાયાભાઈ હુંબલ
અલ્પેશભાઈ ધીરજલાલ ટોપીયા
યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા
નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી
પરેશભાઈ નાથાભાઈ પરમાર
જશભાઈ ગોવિંદભાઈ કુગશીયા
રામદેવસિંહ ભુરૂભા વાઘેલા
અહેસાનભાઈ બચુભાઈ ચૌહાણ
મહેબુબભાઈ અલીભાઈ મલેક
વિરમભાઇ ભીમશીભાઈ સાંબડ
મહેશભાઈ પરમાર
ધીરુભાઈ માધવજીભાઈ પરમાર
હબીબભાઈ ગનીભાઈ કટારીયા
મૌલેશભાઈ મકવાણા
ભાવેશભાઈ બુચ
અર્ચીતાબેન જોશી
અમીબેન શાહ
વિજયસિંહ મદારસિંહ ચૌહાણ

You Might Also Like

આજે દેશભરની બેંકોમાં હડતાળ : રાજકોટમાં 10 હજાર બેંક કર્મચારીનો વિરોધ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે

TAGGED: CONGRESS, election, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુપ્રીમમાં 400થી વધુ કેસનું સુનાવણી માટે લિસ્ટિંગ ન થતા CJI નારાજ
Next Article સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા નિયામક નિલેશ સોનીનું VRS કે નારાજીનામું?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આજે દેશભરની બેંકોમાં હડતાળ : રાજકોટમાં 10 હજાર બેંક કર્મચારીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

આજે દેશભરની બેંકોમાં હડતાળ : રાજકોટમાં 10 હજાર બેંક કર્મચારીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 29 seconds ago
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?