By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    8 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    9 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    8 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    9 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાત્મા ગાંધી-લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ પર વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ, ટ્વિટ શેર કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મહાત્મા ગાંધી-લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ પર વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ, ટ્વિટ શેર કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

મહાત્મા ગાંધી-લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ પર વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ, ટ્વિટ શેર કરી

Khaskhabar Editor
Last updated: 2023/10/02 at 10:25 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

આજે દેશ ઉજવી રહ્યો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિ, દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

#WATCH | Delhi: Vice President Jagdeep Dhankhar pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary. pic.twitter.com/lg9Or8lxgS

- Advertisement -

— ANI (@ANI) October 2, 2023

દેશ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી. ગાંધી પરિવાર અને અન્ય નેતાઓ પણ આજે રાજઘાટ પહોંચશે.

- Advertisement -

#WATCH | Delhi: President Droupadi Murmu pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary. pic.twitter.com/DTyPHbOrkk

— ANI (@ANI) October 2, 2023

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરે દેશમાં દર વર્ષે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. તેઓ માત્ર એક પ્રખ્યાત નેતા જ નહીં પરંતુ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. અહિંસાના માર્ગે ચાલીને રાષ્ટ્રપિતાએ આપણને અંગ્રેજોથી આઝાદી અપાવી. ગાંધી જયંતિએ દેશની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંની એક છે. આજે સમગ્ર દેશમાં રજા છે. લોકો ગાંધી જયંતિ પર એકબીજાને શુભેચ્છાઓ આપીને પણ આ દિવસની ઉજવણી કરે છે.

#WATCH | Delhi: President Droupadi Murmu pays tribute to Mahatma Gandhi at Rajghat on the occasion of #GandhiJayanti. pic.twitter.com/9puIJBJD0z

— ANI (@ANI) October 2, 2023

ગાંધી જયંતિ નિમિત્તે આપણે રાષ્ટ્રપિતા દ્વારા બતાવેલ અહિંસા અને માનવતાના માર્ગ પર ચાલવું જોઈએ. તેમણે લોકોને જે અહિંસાનો પાઠ ભણાવ્યો તે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. આ જ કારણ છે કે લોકો આપણા દેશના સ્થાપક મહાત્મા ગાંધીને તેમના પ્રયત્નો અને તેમના ઉપદેશોને કારણે પૂજે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ સોમવારે ઉજવવામાં આવી રહી છે.

PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat

Read @ANI Story | https://t.co/adwr2UuUIM#PMModi #NarendraModi #MahatmaGandhi #rajghat pic.twitter.com/I9wPHwZ1FF

— ANI Digital (@ani_digital) October 2, 2023

ભારતમાં દર વર્ષે 2 ઓક્ટોબરને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પછી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિને ત્રીજા રાષ્ટ્રીય તહેવાર તરીકે ગણવામાં આવે છે.

#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary. pic.twitter.com/Lsy3s7Idy0

— ANI (@ANI) October 2, 2023

ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના વિચારો આજે પણ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. ગાંધીજીએ અહિંસાના માર્ગે ચાલીને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો. મહાત્મા ગાંધી પ્રત્યે લોકોમાં આદર વધારવા અને તેમના વિચારોને યાદ કરવા દર વર્ષે 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછીથી લોકો મહાત્મા ગાંધીને બાપુ કહેવા લાગ્યા.

"Remembering Lal Bahadur Shastri Ji on his Jayanti. His simplicity, dedication to the nation, and iconic call for 'Jai Jawan, Jai Kisan' resonate even today, inspiring generations. His unwavering commitment to India's progress and his leadership during challenging times remain… pic.twitter.com/qEqp5EeoiG

— ANI (@ANI) October 2, 2023

I bow to Mahatma Gandhi on the special occasion of Gandhi Jayanti. His timeless teachings continue to illuminate our path. Mahatma Gandhi's impact is global, motivating the entire humankind to further the spirit of unity and compassion. May we always work towards fulfilling his…

— Narendra Modi (@narendramodi) October 2, 2023

You Might Also Like

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

TAGGED: BirthAnniversary, DraupadiMurmu, JAGDEEPDHANKHAR, lalbahadurshastri, mahatmagandhi, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનની મસ્જિદમાં 3 આત્મઘાતી હુમલા: 55નાં મોત 100થી વધુને ઈજા
Next Article મેક્સિકો બોર્ડર પર જોરદાર અકસ્માત: એકસાથે 10 પ્રવાસીઓના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

UPના 26 જિલ્લામાં પૂર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?