By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 hours ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    24 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    1 day ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    3 minutes ago
    યુદ્ધનો અંત નજીક!
    23 minutes ago
    બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
    24 minutes ago
    યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર
    2 hours ago
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    44 minutes ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 hours ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    1 day ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    1 day ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 hours ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓગસ્ટ બાદ ન્યારીમાં નર્મદાના નીર અપાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઓગસ્ટ બાદ ન્યારીમાં નર્મદાના નીર અપાશે
રાજકોટ

ઓગસ્ટ બાદ ન્યારીમાં નર્મદાના નીર અપાશે

Khaskhabar Editor
Last updated: 2024/08/22 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટમાં સિંચાઇ વિભાગે આજીમાં 132 MCFT પાણી ઠાલવ્યું

આજીડેમની સપાટી 21 ફૂટને પાર : જનતાને પાણીની કોઈપણ મુશ્કેલી પડશે નહીં

- Advertisement -

બે મહિના ચાલે તેટલું પાણી મંગાવવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારી મેઘમહેર વરસી છે. જોકે, રાજકોટ શહેર પર મેઘરાજા નારાજ હોય તેમ જોઈએ તેવો વરસાદ નહીં પડતા ભર ચોમાસે પણ રાજકોટને નર્મદાનો સહારો લેવો પડયો છે. જેમાં મનપા દ્વારા આજી અને ન્યારી ડેમમાં દોઢેક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં સાવચેતીના ભાગરૂપે આજી-1 ડેમમાં 400 તેમજ ન્યારી ડેમમાં 350 મળી કુલ 750 ખઈઋઝ પાણી આપવા રાજ્ય સરકારને પત્ર લખી માગ કરવામાં આવી હતી. જે અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં 132 ખઈઋઝ પાણી ઠલવાઇ જતા આજીડેમની સપાટી 21 ફૂટને પાર પહોંચી છે. ચાલુ મહિનાના અંત સુધી આજીડેમમાં દૈનિક 20 ખઈઋઝ જેટલું પાણી ઠાલવવામાં આવશે. ત્યાર બાદ ન્યારી ડેમમાં નર્મદાનાં નીર આપવામાં આવશે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના આજી-1 ડેમમાં હાલમાં 388 ખઈઋઝ અને ન્યારી-1માં હાલ 382 ખઈઋઝ નીર છે. જે આગામી દોઢેક માસ ચાલી શકે તેમ હોવા છતાં સૌનીથી નીર માગવા માટે પુરતો સમય આપવો જરૂરી હોવાથી વરસાદની રાહ જોયા વગર મનપાએ સરકારને પત્ર પાઠવ્યો હતો. અને આજી-1માં 400 તેમજ ન્યારી ડેમમાં 350 ખઈઋઝ મળી ઓગસ્ટમાં સૌની યોજનાથી વધુ 750 એમ.સી.એફ.ટી. (મિલીયન ક્યુબિક ફૂટ) નર્મદા નીરની માગણી કરતો પત્ર રાજ્ય સરકારને લખાયો હતો.

- Advertisement -

વોટર વર્કસનો હવાલો સંભાળતા ઈજનેર દેથરીયાએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા લખવામાં આવેલા પત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનાં સિંચાઈ વિભાગ દ્વારા સૌપ્રથમ આજીડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને દૈનિક 18-20 ખઈઋઝ પાણી આવતું હોવાથી અત્યાર સુધીમાં 132 ખઈઋઝ પાણી આવી ચૂક્યું છે. ઓગસ્ટના અંત સુધીમાં 400 ખઈઋઝ પાણી આવી જવાની શક્યતા છે. ત્યાર બાદ ન્યારી ડેમ ખાતે પણ નર્મદાના 350 ખઈઋઝ નીર ઠાલવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના આજીડેમમાં 15 સપ્ટેમ્બર અને ન્યારીમાં 30 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ હતું. હાલ જે રીતે પાણી વિતરણ થાય છે તે રીતે કરવામાં આગામી દોઢ-બે મહિના કોઈ મુશ્કેલી પડે એમ નહોતી. છતાં વરસાદ ના પડે તો 20 સપ્ટેમ્બર બાદ સમસ્યા થાય તેવી શક્યતા હોવાથી અગાઉથી જ નર્મદાના પાણીની માગ કરવામાં આવી હતી. અને હવે આ પાણી આવી ગયા બાદ ડિસેમ્બર મહિના સુધી રાજકોટની જનતાને પાણીની કોઈપણ મુશ્કેલી પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે ન્યારીમાં 600 અને આજીમાં 1800 ખઈઋઝ નર્મદાના પાણી સૌની યોજના મારફત ઠાલવવામાં આવ્યા હતા. ગતવર્ષે ઓગસ્ટ-સપ્ટેબરમાં પાછોતરા વરસાદ પડતા તેમાં ડેમ છલકાયા હતા. આ વખતે હજુ વરસાદના દિવસો બાકી છે. પણ જથ્થો ઘટતો જતો હોય સાવચેતી માટે મનપા દ્વારા વધુ બે મહિના ચાલે તેટલું પાણી મંગાવી લેવામાં આવ્યું છે.

You Might Also Like

માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ

વોર્ડ નં-3ના ઉમેદવાર ટીકુભા જાડેજા પાસે 40 કરોડની સંપત્તિ

બજારમાં તેજીનું વાવાઝોડું

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

શ્રી બાલાજી હનુમાનજીને ચલણી નોટોનો દિવ્ય શણગાર; દાદાના અલૌકિક સ્વરૂપને નિહાળવા ઉમટ્યા ભક્તો

TAGGED: narmada, nyari, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મંકી પોકસને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ
Next Article મહિલા અત્યાચાર : ભાજપના 151 વર્તમાન સાંસદ અને ધારાસભ્ય સામે રેપ સહિતના કેસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે!
આંદામાનના દરિયામાં હોડી ડુબી: 250 લાપતા
વોર્ડ નં.10માં વિકાસ અને જનસેવાના સંકલ્પ સાથે ચારેય ઉમેદવારો મેદાનમાં
વોર્ડ નં-3ના ઉમેદવાર ટીકુભા જાડેજા પાસે 40 કરોડની સંપત્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં જામ્યો હાઈ-વોલ્ટેજ જંગ : અમિત સકપરિયા અને અંકિત પટેલનો પાવર-શૉ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

વોર્ડ નં-3ના ઉમેદવાર ટીકુભા જાડેજા પાસે 40 કરોડની સંપત્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટ

બજારમાં તેજીનું વાવાઝોડું

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?