By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    18 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    18 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    18 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    18 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    20 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    20 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે
અમદાવાદ

નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

Khaskhabar Editor
Last updated: 2026/02/17 at 4:10 PM
Khaskhabar Editor 3 months ago
Share
2 Min Read
SHARE

મસાલા-મીઠા પાન પર ટેક્સ લાગે કે નહીં એ અંગે એડવાન્સ ઓથોરિટીની સ્પષ્ટતા

પાનના ગલ્લા પર હવે ૠજઝનો ‘ચૂનો’ લાગશે: મીઠા પાન ખાવા હવે મોંઘા પડશે

- Advertisement -

નાગરવેલનું પાન ‘કૃષિ પેદાશ’ પણ મીઠું પાન ‘કોમર્શિયલ પ્રોડક્ટ’

વાર્ષિક 20 લાખથી વધુના ટર્નઓવર પર રજિસ્ટ્રેશન ફરજિયાત

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

મુઘલકાળમાં પાનનો ઉપયોગ ટેક્સ ચૂકવવા માટે થતો હતો, પરંતુ આજના સમયમાં પાન ખાવા પર ટેક્સ ચૂકવવાનો વારો આવ્યો છે. નાગરવેલના પાન પર જીએસટીના દર અંગે ઊભી થયેલી દ્વિધા પર એડવાન્સ ઓથોરિટીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. એક કરદાતાની અરજીના જવાબમાં ઓથોરિટીએ જણાવ્યું કે, નાગરવેલના સાદા પાનનું વેચાણ ‘કૃષિ પેદાશ’ ગણાય છે, તેથી તેને ટેક્સમાંથી મુક્તિ અપાઈ છે. પરંતુ, જ્યારે આ જ પાનમાં કાથો, ચૂનો, સોપારી, વરિયાળી કે કિમામ જેવા ઘટકો ઉમેરીને તેને ’મીઠા પાન’ કે ’મસાલા પાન’ તરીકે વેચવામાં આવે છે, ત્યારે તે ખેતી પેદાશ મટીને ‘તૈયાર ફૂડ પ્રોડક્ટ’ બની જાય છે. અરજદારે દલીલ કરી હતી કે પાનમાં ઉમેરાતા તમામ ઘટકો કુદરતી હોવાથી તેને પણ કરમુક્ત ગણવા જોઈએ. ઓથોરિટીએ આ દલીલ ફગાવતાં કહ્યું કે, મસાલા, ચોકલેટ જેવા ફ્લેવર ઉમેરવાથી તે કોમર્શિયલ પ્રોડક્ટ બને છે. જેથી 18 ટકા જીએસટી લાગુ પડશે.

રૂ.50થી રૂ.1200 સુધીના પાન વેચાય છે

રાજ્યમાં અનેક પ્રીમિયમ પાનની દુકાનોમાં રૂ. 50થી લઇને રૂ. 1200 સુધીના મીઠા પાન વેચાય છે. ચોકલેટ, પાઈનેપલ, મેંગો, સ્ટ્રોબેરી, કોકનટ, ફાયર, મસાલા ફાયર, રબડી, કપલ પાન, અને હનિમૂન પાન જેવી વિવિધ વેરાઈટી છે. મોટા ભાગે પાન વેચનારાઓ બિલ આપતા નથી, જેથી વાસ્તવિક ટર્નઓવરનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે.

માત્ર પાન વેચાય તો જીએસટી નહીં પણ ટર્નઓવર મહત્વપૂર્ણ

જીએસટીના એક સીએના જણાવ્યા મુજબ કૃષિ ઉત્પાદન તરીકે પાન વેચાય તો જીએસટી ન લાગે. વેપારીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 20 લાખથી વધુ હોય તો નોંધણી ફરજિયાત છે. મીઠા પાન જેવી તૈયાર પ્રોડક્ટ વેચે તો 18 ટકા જીએસટી લાગુ પડે છે.

You Might Also Like

ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ

બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું

અમદાવાદના વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર

અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
Next Article ગોંડલમાં ઝાફર’સ ટી- શ્રી ફૂડ કોર્નરનું ઓપનિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
અમદાવાદ

બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
અમદાવાદ

અમદાવાદના વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?