સહારા સોસાયટી ના લોકો ને કાદવ માં ચાલવા નો વારો આવ્યો છે નગરપાલિકા ને અરજીઓ આપવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી નગરપાલિકા આડા કાન કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે


નગરપાલિકાને ૨૮/૦૯/૨૦૧૭ ના રોજ અરજી આપવા માં આવી હતી પણ તેના પર કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી
આમતો નગરપાલિકા મોટી મોટી વાતો કરી રહી છે પ્રજાનું જે થવું હોય તે થાય તેવું જોવા મળી રહ્યુ છે

ત્યાં લઘુમતી વિસ્તાર આવેલો છે અને અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કોઈ નિરાકરણ લાવતી નથી ત્યાંના રહીશોનું તેવું કહેવું છે કે રોડ રસ્તા પાણી ની સુવિધાઓ થી વંચિત રાખવામાં આવ્યા છે

આવનાર સમયમાં નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કેવું સહારા સોસાયટીના રહીશો જાણવી રહ્યા છે.

અરવલ્લી પ્રતિનિધિ ધવલ રાઠોડ