By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    17 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    17 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    17 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    17 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહિલા સાંસદ સાથે દુર્વ્યવહાર, છતાં આટલી ગંભીર ઘટના પર મૌન શા માટે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મહિલા સાંસદ સાથે દુર્વ્યવહાર, છતાં આટલી ગંભીર ઘટના પર મૌન શા માટે?
રાષ્ટ્રીય

મહિલા સાંસદ સાથે દુર્વ્યવહાર, છતાં આટલી ગંભીર ઘટના પર મૌન શા માટે?

Khaskhabar Editor
Last updated: 2024/05/16 at 5:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ઘણા સવાલ, સ્વાતિ માલિવાલ-કેજરીવાલ ક્યારે આપશે જવાબ

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

એક નેશનલ પાર્ટીનાં રાજ્યસભા સાંસદ, જેઓ પોતે પણ મહિલા આયોગનાં અધ્યક્ષ રહી ચૂક્યાં હોય તેમની સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં મારપીટ જેવી ગંભીર ઘટના બને અને તેની કોઇ ક્યાંય ચર્ચા પણ ન થાય તેવું બને તે આમ તો આશ્ચર્યજનક કહેવાય પણ એવું બન્યું છે એ વાસ્તવિકતા છે. સોમવારે (13 મે) સવારે દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાનમાંથી દિલ્હી પોલીસને એક ફોન ગયો અને તેમાં ફરિયાદ કરવામાં આવી કે તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. પછીથી આ ફોન અઅઙનાં રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ ચેરમેન સ્વાતિ માલિવાલ તરફથી કરવામાં આવ્યો હોવાનું મીડિયામાં સામે આવ્યું. પછીથી સામે આવ્યું કે સ્વાતિએ તેમની સાથે મુખ્યમંત્રી કેજરીવાલના ઙઅ બિભવ કુમારે મારપીટ કરી હોવાની ફરિયાદ કરી હતી. જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી. ત્યારબાદ સ્વાતિ પણ પોલીસ મથકે પહોંચ્યાં, પણ ત્યાં જઈને ફરિયાદ ન નોંધાવી. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, ત્યાં તેમને અમુક ફોન કોલ આવ્યા અને પછી તેઓ ત્યાંથી ફરિયાદ નોંધાવ્યા વગર જ ચાલ્યાં ગયાં. તેમણે પોલીસ અધિકારીઓને કહ્યું કે, તેઓ ફરિયાદ નોંધાવવા માટે ફરી આવશે, પણ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં તેમણે ફરી જઈને ફરિયાદ નોંધાવી હોવાનું ધ્યાને નથી.

એક મુખ્યમંત્રી આવાસમાં મુખ્યમંત્રીના PA દ્વારા એક રાજ્યસભા મહિલા સાંસદ સાથે મારપીટ થાય તે તો આમ તો એક બહુ મોટી અને ગંભીર ઘટના કહેવાય, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે તદ્દન ફાલતુ બાબતો પર ઉહાપોહ મચાવતી રહેતી આખી એક ઇકોસિસ્ટમ આવી ઘટના પર એકદમ ચૂપ છે અને એક અક્ષર પણ મોઢામાંથી નીકળી રહ્યો નથી. ન તો કોઇ સ્વાતિ માલિવાલ માટે અવાજ ઉઠાવી રહ્યું છે કે ન કેજરીવાલને કોઇ સવાલ કરી રહ્યું છે. વાત રાજકારણની નથી, પરંતુ અહીં જો મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો હોત અને સાંસદ પણ ભાજપનાં હોત તો મીડિયામાં બેસીને ગામ આખાને સલાહ આપતા છોકરા-છોકરીઓએ કેવો ઉત્પાત મચાવ્યો હોત તે અલગથી કહેવાની જરૂર નથી. ગુજરાતી મીડિયામાં પણ જેઓ કાયમ સ્ત્રી સશક્તિકરણ અને અન્ય બાબતોને લઈને જ્ઞાન આપતા રહે છે તેમણે પણ આ મુદ્દામાં ફેવિકોલ પી લીધું છે અને કોઇ કશું બોલી રહ્યું નથી. અડધા તો એવા પણ છે, જેમણે આ સમાચારને વાચકો કે દર્શકો સુધી પહોંચાડવા પણ યોગ્ય નથી માન્યા! આ વિદૂષકો બીજાને ‘ગોદી મીડિયા’નાં પ્રમાણપત્રો આપીને પોતાને ‘તટસ્થ’ ગણાવતા રહે છે, પરંતુ વાસ્તવિકતા શું છે? તો આ રહી. એક મુખ્યમંત્રી આવાસમાં મુખ્યમંત્રીના ઙઅ દ્વારા એક રાજ્યસભા મહિલા સાંસદ સાથે મારપીટ થાય તે તો આમ તો એક બહુ મોટી અને ગંભીર ઘટના કહેવાય, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે તદ્દન ફાલતુ બાબતો પર ઉહાપોહ મચાવતી રહેતી આખી એક ઇકોસિસ્ટમ આવી ઘટના પર એકદમ ચૂપ છે.

આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર પણ સવાલ
સવાલ અહીં આમ આદમી પાર્ટી સામે પણ ઉઠે છે. સ્વાતિ સાથે આ ઘટના બની તેના લગભગ 24 કલાક પછી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. આટલા સમયમાં ન તો કોઇ નેતાએ નિવેદન આપ્યું કે ન પાર્ટી તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી. પ્રેસ કોન્ફરન્સમાં પણ કેજરીવાલને જાણે એક રીતે ક્લીન ચિટ આપી દઈને તેમના ઙઅ બિભવ કુમાર પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો. પણ પ્રશ્ર્ન એ છે કે શું એક ઙઅ કક્ષાનો માણસ આ રીતે રાજ્યસભા સાંસદ અને પાર્ટીનાં આ કક્ષાનાં નેતા સાથે આવું વર્તન કરી શકે? તે સમયે કેજરીવાલ ઘરમાં હાજર હતા કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. અરવિંદ કેજરીવાલ પાર્ટી અને સરકાર બંનેના નેતા છે અને આમ સામાન્ય અને તદ્દન ફાલતુ મુદ્દાઓ ઉપર પણ પ્રેસ કોન્ફરન્સ કરી નાખે છે, પણ આ મુદ્દે તેમણે મૌન સેવી લીધું છે. ન તો એક ટ્વિટ કરવામાં આવ્યું કે ન બહાર આવીને તેમણે પ્રતિક્રિયા આપી છે. માત્ર પાર્ટીએ કહી દીધું કે મુખ્યમંત્રીએ સંજ્ઞાન લીધું છે અને તેઓ કાર્યવાહી કરશે. પરંતુ આટલી ગંભીર ઘટનામાં આટલું પૂરતું ન જ હોય. જો કેજરીવાલની કોઇ ભૂમિકા ન હોય તો તેઓ બહાર આવીને બોલી રહ્યા કેમ નથી? પ્રશ્ર્નો ઘણા છે. આમ આદમી પાર્ટી હમણાં સવાલોના કઠેડામાં છે. પરંતુ તેમને એક ફાયદો ઈકોસિસ્ટમનો મળે છે, જેઓ પોતાના માણસો સામે બિલકુલ અવાજ કરતા હોતા નથી. એ જ કારણ છે કે આટલી ગંભીર ઘટનાની પણ ચર્ચા જોવા મળી રહી નથી. હકીકતે તો તેમણે ન સ્ત્રીઓના અધિકાર માટે લડવું છે કે ન અવાજ ઉઠાવવો છે, આવા દરેક મુદ્દા માત્ર રાજકારણ રમવાની એક તક જ હોય છે. જ્યાં તેઓ પાર્ટી અને વિસ્તાર જોઈને નક્કી કરે છે કે ક્યાં કેટલો કચાટ કરવો.

- Advertisement -

You Might Also Like

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

TAGGED: Arvind Kejriwal, Mistreatment of a woman, Swati Maliwal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રેઈનડેડના કિસ્સામાં અમુલ્ય ચક્ષુદાન અને દેહદાન થકી માનવતાનું ઉમદા ઉદાહરણ
Next Article ચીનના સરકારી મીડિયા ‘ગ્લોબલ ટાઇમ્સ’નું તારણ NDAને 430 સીટ મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?