આજ રોજ પોલીસ શહીદ દિવસ નિમિત્તે માંગરોળ પોલીસ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
માંગરોળ બંદર ખાતે આવેલા શહિદ સ્મારક ખાતે પોલીસ દ્વારા સલામી આપી ઉજવણી કરી હતી.
તેમજ શહિદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માંગરોળ ડીવાયએસએપી પુરોહિત સાહેબએ હાજરી આપી હતી.

  • ઇમરાન બાંગરા