By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    14 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    14 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    14 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    15 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    15 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    7 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક સાથે તનનો, બીજા સાથે મનને સંબંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > એક સાથે તનનો, બીજા સાથે મનને સંબંધ
ગુજરાતમનોરંજન

એક સાથે તનનો, બીજા સાથે મનને સંબંધ

Khaskhabar Editor
Last updated: 2021/01/23 at 2:22 PM
Khaskhabar Editor 6 years ago
Share
11 Min Read
SHARE
-મેધા પંડ્યા ભટ્ટ
  • મને કરનનો સ્વભાવ આકર્ષી ગયો
  • કોઇપણ સ્ત્રીને ઉત્તેજીત કરી શકવાની રોહિતમાં આવડત છે

દરેક પાત્રને મળું છું અને તેમના જીવનના અનુભવો સાંભળવા તો મળે છે, સાથે સમજવા જેવા પણ હોય છે. લોકો ફક્તને ફક્ત શરીરને સંતોષવામાં માટે કેટકેટલુંય કરી રહ્યા છે, તે જાણીને ઘણીવાર આશ્ચર્ય થાય છે, તો ક્યાંકને ક્યાંક નવાઇ પણ લાગે છે. ક્યાંક તેઓ કેટલીક હદે સાચા પણ હોય તેવો વિચાર આવે છે. જોકે પેટની ભૂખની જેમ શરીરની ભૂખ પણ મહત્વની છે અને તેનો પણ આનંદ માણવો જરૂરી છે તે કેટલાક પાત્રોની કોમન વાત છે. આજે જે રોહિણી નામની યુવતીની વાત કરવા જઇ રહી છું તે ખૂબ જ ખુશમિજાજી અને ખુલ્લા દિલનું વ્યક્તિત્વ ધરાવતી યુવતી છે. 35 વર્ષની આ યુવતી સાથે વાતો કરીને લાગે, જાણે કોઇ ફિલોસોફીનો લેક્ચર સાંભળી રહ્યા હોઇએ, પણ તેમાં જ્યારે તે એના અનુભવોને ઉદાહરણ રૂપે કહેવા લાગે તો બે ઘડી તો મન થઇ જાય કે જીવનની સાચી મજા તો એ જ માણે છે. તેની સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચિત થઇ હતી. ઘણા સમયથી તેના મેસેજ મારી સ્ટોરીને લાઇક કરીને આવ્યા હતા. સાથે જ તેણે કેટલીક શાયરીઓ પણ મને ટેગ કરી હતી. તેની લખેલી શાયરીઓ મને પસંદ પડી તો મેં તેની મેસેન્જર રીકવેસ્ટ એક્સેપ્ટ કરી અને અમે વાતચિત શરૂ કરી. તેણે મને જણાવ્યું કે તેના બેડપાર્ટનરે મારા કેટલાક આર્ટીકલની લિંક તેને મોકલી હતી. મેં તેને નામ પૂછ્યું તો મને સમજાયું કે તે મારો ટીન્ડર મેચ છે. જેની સ્ટોરી હજી આવવાની બાકી છે. મને રોહિણીએ તેની લાઇફની વાતો કહેવાની ઇચ્છા પ્રગટ કરી. મેં તેને મળવા માટે કહ્યું અને અમે બંને ભેગા પણ થયા. તો ચાલો આજે રોહિણીની સાથે આપણે પણ તેના વિચારો અને જીવન વિશે જાણીએ.

Contents
-મેધા પંડ્યા ભટ્ટમને કરનનો સ્વભાવ આકર્ષી ગયોકોઇપણ સ્ત્રીને ઉત્તેજીત કરી શકવાની રોહિતમાં આવડત છે

હું ખૂબ સુખી અને ખૂશ વ્યક્તિ છું. દરેક વ્યક્તિ ખુશ હોય તેવું જરૂરી નથી પણ હું જીવનમાં દુખને એન્ટ્રી આપતી જ નથી તેથી ખુશ રહું છું. આ ખુશી કેટલાક દુખ મળ્યા પછીની જ છે, તેથી તેને જાળવી રાખવા માંગુ છું. હું કોઇ ડેટીંગ એપ્સનો ઉપયોગ કરતી નથી, પણ હા ઇન્સ્ટાગ્રામ દ્વારા મારા કેટલાક પુરુષ મિત્રો છે. તેઓ મારી ઉંમરના જ છે. દરેક સાથે શરીર સંબંધ નથી ફક્ત એક સાથે જ છે. જીવનના એ તબક્કાની વાતો કરવા ઇચ્છુ છું કે હું કેટલી હેરાન થઇ હતી અને તકલીફોનો સામનો કર્યો હતો. એ બધામાંથી બહાર નીકળીને આજે હું મારા તન-મનને ખુશ અને પ્રફલ્લિત રાખી શકું છું. તેમાં મને મારો ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સતત મદદ કરતો આવે છે. મારા ચહેરા પર સ્માઇલ તેને પસંદ છે.

- Advertisement -

હું સિંગલ છું અને મારી હાલમાં ઇચ્છા લગ્ન ન કરવાની છે. હાલમાં હું એક ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ કરું છું. અગિયાર વર્ષ પહેલા હું એક પ્રાઇવેટ ફર્મમાં હતી. ત્યા મારા સિનિયર રોહિતે મને પ્રપોઝ કર્યું. મને પણ તે ગમતા હતા, તેથી અમે બંને પ્રેમસંબંધમાં બંધાઇ ગયા. જોકે હું ક્યારેય બંધાઇને રહી શકું તેવી વ્યક્તિ નથી. તેમના પ્રત્યે મને એક ખેંચાણ હતુ અને તે મારી ઉંમરના કારણે હતું. તેમની ઉંમર મારા કરતા આઠ વર્ષ વધારે હતી. હું ઓફિસમાં દરેક પુરુષ મિત્રો સાથે ખુલ્લા-મનથી હસી મજાક કરતી, જે મારી હંમેશાથી આદત રહી છે. જોકે હું મારા પ્રેમી રોહિત પ્રત્યે પણ વફાદાર જ હતી. એક સ્ત્રી હોય કે પુરુષ જ્યારે પ્રેમ સંબંધમાં બંધાય છે, ત્યારે સામેવાળા પાત્ર માટે તેને ક્યાંકને ક્યાંક પઝેસિવનેસ અને ઇન્સિક્યોરીટી આવી જાય છે. તે પરિણીત હતા તેની મને જાણ હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતા. અમારે એક જ હોટલ નક્કી હતી અને ત્યાંજ જવાનું રહેતું. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અમે બંને ત્યાં જઇને શરીર સુખની મજા માણાતા.

રોહિતની ફિટનેસ ખૂબ સરસ હતી. તે કોઇપણ યુવતીને આકર્ષી શકે તેવું વ્યક્તિત્વ ધરાવતો હતો. એક સ્ત્રીને કઇ રીતે શરીર સુખ આપવું તે તેમને ખબર હતી. અમે જ્યારે પણ રૂમમાં જતા ત્યારે તે બેડ પર બેસીને મને તેની બાજુમાં બેસાડી તેમના ખભા પર મારું માથું ટેકવી મારો હાથ પકડીને બેસી રહેતો. મને તેનો એ હૂંફાળો સ્પર્શ અને શ્વાસોચ્છવાસવી ક્રિયા ખૂબ ગમતી. મારા ખભા પર કેટલીય વાર હાથ ફેરવતો. તેનો એ પ્રેમાળ સ્પર્શ મને પ્રેમનો અહેસાસ કરાવતો. તેનાથી જાણે કેટલોય ભાર હળવો ન થઇ જતો હોય તેવું મને લાગતુ. ક્યારેક હું આવી પરિસ્થીતીમાં એટલી ખોવાઇ જતી કે તેમના ખોળામાં માથું ટેકવી દેતી. તે મારા માથાના વાળને પંપાળતા. મને ખૂબ જ ગમતું. મારા શરીર પર તેમના હાથનો સ્પર્શ ક્યારેય મને હવસ હોય તેવો લાગ્યો જ નથી. આ રીતે અમે બંને એકબીજાના આલિંગનની મજા માણીને પછી શરીર સુખની પણ મજા માણતા.

અમને બંનેને ડીપકિસ ખૂબ પસંદ હતી, અમારે કિસની પ્રક્રિયા ખૂબ લાંબો સમય ચાલતી. કિસ વધારે સમય ચાલવાથી બંનેની ઉત્તેજનામાં વધારો થતો અને હું વધારે ઉત્તેજીત થઇ જતી. તે જે રીતે મારા કપાળને ચુંબન કરે, ગાલ પર અને છાતીના ભાગ પર જે રીતે તેના હાથનો સ્પર્શ કરે તે મને પસંદ આવતું. મારા આખા શરીર પર જે રીતે હળવું ચુંબન કરે તે મને ખૂબ રોમાંચિત કરી દેતું. પુરુષ કઇ રીતે પ્રેમ ઇચ્છે છે, તે પણ જાણવું જરૂરી છે, તેમ હું માનું છું. હું શરૂઆતમાં તેમને પૂછતી કે હું આ ક્રિયા કરું તો તમને ગમે છે ને, તો તેને મારી દરેક બાબત ગમતી. હું પણ તે જ પ્રકારે હંમેશા સપોર્ટ કરતી. બંને તરફથી જ્યારે સંતોષજનક પ્રક્રિયા થતી હોય ત્યારપછી જે શરીર સુખનો આનંદ મળે છે, તે અદ્ભૂત હોય છે. મેં આવો આનંદ પાંચ વર્ષ માણ્યો છે. હવે અમે સંપર્કમાં નથી અને તેનું કારણ તેમની પઝેસિવનેસ હતી.

- Advertisement -

અમે જેમ જેમ વધારે શારીરિક રીતે જોડાતા ગયા, તેમ રોહિતને તેમની પત્ની પ્રત્યે સંબંધ ઓછા થતા ગયા. આ વાતની મને જાણ નહોતી. તેમના ઘરમાં અમારા સંબંધની ખબર પડી ગઇ હતી અને તેમની પત્નીએ મરી જવાની ધમકી પણ આપી હતી. મને આ બધુ ખબર પડતા મેં રોહિતને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે તેની પત્નીને છોડીને મારી સાથે લગ્ન કરવા માગતો હતો. ધીમે ધીમે ઓફિસના અન્ય પુરુષો સાથે હું વાતચિત કરું તો તેને લઇને પણ અમારા ઝગડા થવા લાગ્યા. ઘરમાં પત્ની અને ઓફિસમાં મારી બાબતને લઇને તેમનો સ્વભાવ ચિડીયો થઇ ગયો. એકવાર તો તેમણે મને રૂમ પર ગયા ત્યારે ચર્ચા દરમિયાન મારવાનો પ્રયત્ન પણ કર્યો. મેં ધીમે ધીમે સંપર્ક ઓછા કરી નાખ્યા. વાત વધતી ગઇ અને અમારે ઝગડા થવા લાગ્યા. તેથી અંતે મેં નોકરી છોડી દીધી અને એક અન્ય મિત્રની મદદથી નવી નોકરી શોધી લીધી. હું રોહિતના પ્રેમને અને તેની સાથેના શારીરિક સુખને હંમેશા યાદ રાખીશ કારણકે તેની સિવાય, તેના જેવો સંતોષ મને કોઇએ આપ્યો નથી. જોકે અમારી વચ્ચે જ્યારે સંબંધ બંધાતો તેમાં સંપૂર્ણ સુખનો આનંદ પ્રાપ્ત થવાનું કારણ માત્ર એ જ હતું કે જે પણ થયું તે પ્રેમ અને અતૂટ લાગણી હોવાના કારણે થયું હતું, તેથી તે સંપૂર્ણ ચરમસુખ હતું.

અમે આજેપણ સંપર્કમાં છીએ. બંને અલગ કંપનીમાં હોવાથી હવે રોજ મળવું શક્ય નથી પણ હા, આજેપણ મહિને એકવાર તો અમે હોટલરૂમમાં જઇએ જ છીએ. તેનું લગ્નજીવન પણ હવે સુખી છે. રોહિતની ફક્ત એક જ ઇચ્છા છે કે જ્યાં સુધી હું લગ્ન ન કરી લઉં ત્યાં સુધી હું તેને મહિને એકવાર મળતી રહું. આજેપણ તે મને એ જ પ્રકારે પ્રેમ કરે છે. મારાથી દૂર થયા પછી, તેનો પ્રેમ મારા પ્રત્યે ઓછો થયો નથી પણ હવે તે થોડો શાંત થઇ ગયો છે. તેનો સ્વભાવ ખૂબ બદલાઇ ગયો છે. જોકે હું રોહિત સિવાય કરન નામના યુવક સાથે રીલેશનશીપમાં પણ છું. અમારા બંને વચ્ચે ગાઢ સંબંધ છે. તે મારો અંગત મિત્ર છે. તેને મારી દરેક વાત ખબર છે. તેણે મને રોહિતમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે અને કરી રહ્યો છે. તેના ફ્રેન્ડ્સ ગ્રુપમાં બધા મને ઓળખે છે. અમે સાથે ટૂર પર જઇએ છીએ. અમારું એક અલગ અને સુંદર ગ્રુપ છે. કરન મારી ઉંમરનો જ છે. તેથી તેની સાથે મારા વિચારો વધારે મળે છે. તે મને સમજે છે અને કેટલીક વાર જો મને ક્યાંક ઉદાસ જુએ તો હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. તેના કારણે જ હું મારા દુખને ભૂલીને ખુશ રહું છું. હું તેને વળગીને રડી પણ શકું છું અને ખુલ્લા મને તેની સાથે હસી શકું છું. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે પણ તે મને બાંધીને રાખતો નથી. હું તેના માટે એટલું કહી શકું તે તે મને મારી કરતા કદાચ વધારે ઓળખે છે. રોહિતને મેં કરનની વાત ક્યારેય કરી નથી અને કરવા માગતી નથી. હવે જીવનમાં આગળ નસીબમાં શુ લખાયું છે, તે મને ખબર નથી. હાલમાં ખુશ છું એટલું કહીશ.

સમજવા જેવું
જ્યારે કોઇ સંબંધમાં ઊઁડી લાગણીથી જોડાઇ જાવ તો તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોય છે. બે માંથી કોઇ એક વ્યક્તિના મનમાં પઝેસીવનેસ પ્રવેશે ત્યારે બંને પાત્ર માટે તે જોખમી સાબિત થાય છે. સ્ત્રીઓનો વાંક ન હોવા છતાંય તે ઘણીવાર સંબંધમાં ગૂંગળામણ અનુભવવા છે અથવા તેણે ઘણું જતુ કરવું પડે છે. રોહિણીએ પ્રેમ સંબંધને કારણે નોકરી ગૂમાવવી પડી. જોકે હજીપણ તે પોતાના જૂના સંબંધમાંથી બહાર નીકળી શકી નથી. પરીણિત પુરુષો સાથેના સંબંધમાં કુંવારી યુવતીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમાં પણ જો યુવતી તેનાથી નાની ઉંમરની હોય તો તે વધારે પઝેસીવ બની જતો હોય છે. તેથી અપરણિત યુવતીઓએ પરિણીત પુરુષો સાથે સંબંધ રાખતી વખતે ઘણી સાવચેતી અને સાવધાની રાખવાની જરૂરી છે. તેનાથી તેમને ન ધારેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

You Might Also Like

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ

વિદ્યાર્થીઓને પીરસાતું હતું વાસી ભોજનઃ લેઉવા પટેલ હોસ્ટેલ, ગોવાણી, વિવાન્તા, શિવમ સહિતની હોસ્ટેલોને દંડ ફટકરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસદણના પોલારપર રોડ પર બે બાઈક અથડાતાં એકનું મોત
Next Article ફૂડ પ્રોડક્ટ્સમાં થતી ભેળસેળને લીધે માનવ શરીરને થતી હાનીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ગુજરાત

આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?