By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    1 day ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    1 day ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    1 day ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    1 day ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    1 day ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું: 33 બેઠકો રિઝર્વ, 15 વર્ષ સુધીની લિમિટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું: 33 બેઠકો રિઝર્વ, 15 વર્ષ સુધીની લિમિટ
ખાસ-ખબરરાષ્ટ્રીય

કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું: 33 બેઠકો રિઝર્વ, 15 વર્ષ સુધીની લિમિટ

Khaskhabar Editor
Last updated: 2023/09/19 at 5:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કર્યું. આ બિલને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ નામ આપવામાં આવ્યું છે. જાણો આ બિલનાં તમામ મહત્વનાં મુદાઓ.

નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીમાં સરકારે પ્રથમ બિલ રજૂ કર્યો છે. પહેલો જ બિલ મહિલા આરક્ષણ સંબંધિત છે. તેને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ નામ આપવામાં આવ્યું છે. કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ રજૂ કર્યું જેમાં લોકસભા અને વિધાનસભામાં 33% સીટો મહિલાઓ માટે આરક્ષિત કરવાનું પ્રાવધાન છે. જો આ બિલ પાસ થાય છે તો હવે લોકસભા અને વિધાનસભામાં દર ત્રીજી સદસ્ય મહિલા હશે.

- Advertisement -

મહિલા આપક્ષણ બિલનાં મહત્વનાં મુદાઓ

વધુ સીટો મહિલાઓને મળશે

લોકસભામાં હાલમાં 82 મહિલા સદસ્યો છે. આ બિલ કાયદો બનશે ત્યારે લોકસભામાં મહિલા સદસ્યો માટે 181 સીટ રિઝર્વ થઈ જશે.
આ બિલમાં બંધારણનાં અનુચ્છેદ 239AA અંતર્ગત રાજધાની દિલ્હીની વિધાનસભામાં પણ મહિલાઓને 33% આરક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે હવે દિલ્હી વિધાનસભાની 70માંથી 23 સીટો મહિલા માટે આરક્ષિત રહેશે.
રાજ્યોની વિધાનસભાઓમાં પણ 33% આરક્ષણ મળશે.

- Advertisement -

Historic and Monumental!

The first session in the New Parliament House tables the Women Reservation Bill which seeks to reserve one-third of all seats for women in the Lok Sabha and the State Legislative Assemblies.

This is going to be a fundamental reform that will put… pic.twitter.com/xa5w5Swq0g

— G Kishan Reddy (@kishanreddybjp) September 19, 2023

કેટલા સમય સુધી આ આરક્ષણ રહેશે?

આ બિલ અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ 15 વર્ષ સુધી મળશે. 15 વર્ષ બાદ મહિલાઓને આરક્ષણ આપવા માટે ફરી બિલ લાવવું પડશે.
SC/SC મહિલાઓ
SC/SC મહિલાઓને અલગથી આરક્ષણ નહીં મળે. એટલે કે લોકસભા અને વિધાનસભામાં જેટલી સીટો SC/ST વર્ગ માટે આરક્ષિત છે તેમાંથી જ 33% સીટ મહિલાઓને મળશે. સામાન્ય ભાષામાં સમજીએ તો હાલમાં લોકસભામાં 84 સીટો SC અને 47 સીટો ST માટે આરક્ષિત છે. કાયદો બન્યા બાદ 84 SC સીટો માંથી 28 સીટો SC મહિલાઓ માટે જ્યારે 47 ST સીટોમાંથી 16 ST મહિલાઓ માટે રહેશે.

OBC મહિલાઓ
લોકસભામાં ઓબીસી વર્ગ માટે અલગ આરક્ષણ નથી તેથી SC-STની આરક્ષિત સીટોને હટાવી દીધા બાદ લોકસભામાં 412 સીટો બચે છે. આ સીટો પર સામાન્યની સાથે સાથે ઓબીસી ઉમેદવાર પણ લડે છે. એ હિસાબથી 137 સીટ સામાન્ય અને ઓબીસી વર્ગની મહિલાઓ માટે રહેશે.

Modi government introduces new Women's Reservation bill in Lok Sabha

Read @ANI Story | https://t.co/iJkqOu0fI4#Modigovernment #WomenReservationBill #LokSabha pic.twitter.com/xzdutRpVxK

— ANI Digital (@ani_digital) September 19, 2023

રાજ્યસભામાં નહીં મળે આરક્ષણ
રાજ્યસભા અને જે રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે ત્યાં મહિલા આરક્ષણ લાગૂ નહીં પડે. જો આ બિલ કાયદો બને છે તો તે માત્ર લોકસભા અને વિધાનસભા પર જ લાગૂ થશે.

રોટેશનની વ્યવસ્થા
સંસદ અને વિધાનસભાની સીટોમાં મહિલા આરક્ષણ રોટેશનલ આધાર પર લાગૂ થશે. એટલે કે એક કાર્યકાળ પૂર્ણ થયા બાદ બીજા કાર્યકાળમાં મહિલાઓ માટે આરક્ષિત થયેલ સીટોને બદલવામાં આવશે. પરિણામે દેશભરની લોકસભા અને વિધાનસભાની સીટો પર મહિલાઓને ચૂંટાઈને આવવાનો મોકો મળશે.

ક્યારે લાગૂ થશે બિલ?
જો આ બિલ કાયદો બની ગયો તો તેને લાગૂ થવામાં સમય લાગશે. 2026 બાદ દેશમાં લોકસભા સીટોનું સીમાંકન થશે જે બાદ આ કાયદો લાગૂ થશે. એટલે કે 2024ની ચૂંટણી સમયે આ કાયદો લાગૂ નહીં થઈ શકે.

You Might Also Like

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી

TAGGED: delhi, loksabha, Modigovernment, parliament, WomenReservationBill
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલ મંજૂર: મંત્રી પ્રહલાદ પટેલે ટ્વિટ કરીને ડીલીટ કરી
Next Article જમ્મુ- કાશ્મીરના અનંતનાગમાં આર્મીની કવાયત: લશ્કરનો 10 લાખનો ઈનામી આતંકી ઉજ્જેર ખાન ઠાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?