સૌરાષ્ટ્રમાં કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે લોકોએ પણ સાવચેતી સાથે સાવધાની રાખવી જોઈએ ત્યારે આજે જસદણ એસટી ડેપોમાં દરેક કર્મચારી 25 કર્મચારીનું કોરોના નું રેપિડ ટેસ્ટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં જે તમામ નેગેટિવ આવ્યા હતા ડેપો મેનેજર ભાવના બેન ગોસ્વામી જણાવ્યું હતું કે હાલમાં કોરોના ના કેસો વધી રહયા છે ત્યારે અમારા કર્મચારીઓ નું આજે રેપીડ ટેસ્ટ કરવામાં મા આવ્યા હતા જે તમામ નેગેટિવ આવ્યા હતા
કરશન બામટા – આટકોટ