ઘેલા સોમનાથ મહાદેવને આજે અર્ધનારેશ્વર નો શણગાર કરવામાં આવ્યો હતો પૂજારી હસુભાઈ જોષી દ્વારા સોમનાથ મહાદેવને આજે સોમવાર દિવસે મહાદેવને અર્ધનારેશ્વર નો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન નો લાવો સોશિયલ માધ્યમથી હજારો ભક્તજનોએ લીધો હતો હાલમાં કોરોનાની મહામારી પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી વહેલી તકે કોરોના ભારત દેશમાંથી જાય તેવી સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી

કરશન બામટા – આટકોટ