સરપંચ ના પ્રતિનિધિ પરેશભાઈ રાદડીયા ની મહેનતથી ગામના ખેડૂતોને હાલમાં પાક સહાય ના ભવન તેમજ મગફળી ઓનલાઈન ફોર્મ ની કામગીરી ઝડપી ચાલી રહી છે છ જેટલા કોમ્પ્યુટર ઓપરેટરો મૂકીને દરેક ખેડૂતોને ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા ડિજિટલ ક્ષેત્રે સેવા સેતુ પ્રારંભ થયો છે ત્યારે ૨૨થી વધુ સેવા ના દાખલા ઓનલાઈન મળશે અને ઘરબેઠા મળશે લોકોને સરકારની વિવિધ સેવાના ડાકલા ગ્રામ પંચાયત કક્ષાએથી મળી જાય તે માટે ગુજરાતના ગામડાઓમાં સેવા સેતુ નો વ્યાપક વધુ વિસ્તારવા ડિજિટલ સેવા પ્રારંભ કરાવ્યો હતો ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલા માટે હવે તાલુકા કક્ષાએ કે નગર જિલ્લામાં જવું ન પડે તે માટે ક્રાંતિકારી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારે વીર નગરમાં આ સેવાનો પ્રારંભ થયો હતો ત્યારે અહીના નાગરિકમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને જણાવ્યું હતું કે હવે અમારે જસદણ ના ધક્કા બનશે અને અમારો સમય પણ બચશે એવું જણાવ્યું હતું
કરશન બામટા આટકોટ