By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    23 hours ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    21 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    21 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    21 hours ago
    13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
    22 hours ago
    તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    21 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    23 hours ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 25 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન કરતા ભારત પાસે વધુ અણુશસ્ત્રો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 25 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન કરતા ભારત પાસે વધુ અણુશસ્ત્રો
રાષ્ટ્રીય

25 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન કરતા ભારત પાસે વધુ અણુશસ્ત્રો

Khaskhabar Editor
Last updated: 2024/06/18 at 5:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

દુનિયામાં વધતા ભૌગોલિક ટેન્શનથી ફરી વખત અણુશસ્ત્રોની દોટ

ચોંકાવનારો રીપોર્ટ: ચીને કેટલાંક અણુશસ્ત્રો ઓપરેશનલ એલર્ટમાં રાખ્યાનો નિર્દેશ
ભારતે 10 વર્ષમાં 72 અણુશસ્ત્રોનો ઉમેરો કર્યો: ચીને એક જ વર્ષમાં 90 અણુશસ્ત્રો વધાર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18

- Advertisement -

વિશ્ર્વમાં શાંતિની વાતો વચ્ચે અનેક દેશો વચ્ચે યુદ્ધ અને ભૌગોલિક ટેન્શન ચાલી જ રહ્યું છે. અણુશસ્ત્રો વધારવાની પણ હરિફાઈ છે ત્યારે 25 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન કરતા અણુશસ્ત્રોમાં ભારત આગળ નીકળી ગયુ છે. પાકિસ્તાન પાસે 170 અણુશસ્ત્રો છે જયારે ભારત પાસે અણુશસ્ત્રોની સંખ્યા 172ની થઈ છે. વિશ્ર્વના દેશોના અણુશસ્ત્રો પર ટ્રેક રાખતા સંગઠન ‘સીપરી’ના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે પ્રથમ વખતે ચીન દ્વારા અણુશસ્ત્રોને ‘હાઈ ઓપરેશનલ એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. ટુંકા સમયમાં જ આક્રમણ કરવા માટે લાંબા અંતરની મિસાઈલો જેવા શસ્ત્રોને આ પ્રકારના પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યા છે. રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ભારત પણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. વિશ્ર્વભરમાં અનેક ક્ષેત્રોમાં ભૌગોલિક ટેન્શન વધવાની સાથોસાથ અનિશ્ર્ચિતતાનો માહોલ પણ વધી રહ્યો છે ત્યારે દુનિયાના દેશો અણુભંડાર વધુ મજબૂત અને આધુનિક બનાવી રહ્યાનું જણાય રહ્યું છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી એમ માનવામાં આવતુ હતુ કે, શાંતિ સમયમાં ભારતે અણુશસ્ત્રો લોંચ સ્થળો કરતા અલગ ઠેકાણા પર રાખ્યા છે પરંતુ ભારતે તાજેતરમાં કેટલાંક શસ્ત્રો દરિયાઈ પેટ્રોલીંગમાં ઉગરવાની સાથોસાથ ચોકકસ સ્થળોએ ખસેડયા હોવાના સંકેત છે. ભારતીય અણુ ડીલીવરી પ્લેટફોર્મમાં ફાઈટર જેટ, જમીન પરની અણુ મિસાઈલ તથા સબમરીન લોન્ચડ મિસાઈલનો સમાવેશ થાય છે.

સીપરીના રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે, ભારતે ગત વર્ષે 8 અણુશસ્ત્રોનો ઉમેરો કર્યો છે અને અણુશસ્ત્રોની કુલ સંખ્યા 172 પર પહોંચી છે. પાકિસ્તાન પાસે 170 અણુશસ્ત્રો છે. 25 વર્ષમાં પ્રથમવાર અણુશસ્ત્રોની સંખ્યામાં ભારત પાકિસ્તાન કરતા આગળ નીકળી ગયુ છે. ભારત 2014થી અણુશસ્ત્રો વધારી રહ્યું છે. 2014માં ભારત પાસે 100 અણુશસ્ત્રો હતો. 1999 પછી પ્રથમવાર પાકિસ્તાન કરતા ભારત પાસે વધુ અણુ હથિયારો થયા છે.
રીપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, દુનિયામાં અન્ય કોઈપણ દેશો કરતા ચીન અણુશસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે. 2023માં તેની પાસે 410 અણુશસ્ત્રો હતા તે સંખ્યા હવે 500 પર પહોંચી છે એટલું જ નહીં ચીને પ્રથમ વખત અણુશસ્ત્રો મિસાઈલ પર
લગાવ્યા છે.

You Might Also Like

દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા

TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ

ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ

13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC

તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!

TAGGED: india, pakistan, weapons
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સીલ મારેલી હોટેલ-રેસ્ટોરન્ટ સહિત તમામ એકમોને ખોલી દેવા મ્યુ.કમિશનરને માંગ
Next Article સાઇબર આતંક: ભારતીયોને રૂ.25000 કરોડનો ફટકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા
ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU
આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ
રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ
પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?