By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    16 hours ago
    ભારતીય વેપારમાં ‘બોયકોટ તુર્કી’ના ટંકાર ગુંજ્યા: વૈશ્વિક બજારોનો પણ સહકાર
    16 hours ago
    પહેલીવાર ભારતીય મૂળનાં મહિલા બન્યા કેનેડાના વિદેશ મંત્રી! જાણો અનિતા આનંદ વિશે
    17 hours ago
    ગ્રીસમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનોન અને જોર્ડનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
    18 hours ago
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    12 hours ago
    પશ્ર્ચિમ આફ્રિકાનાં સહરન સ્ટેટ બુર્કીના-ફાસોમાં ‘જેહાદી’ હુમલામાં 100થી વધુ લોકોના મોત
    12 hours ago
    9 રાજ્યોમાં ભારે વરસાદ, 13 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    13 hours ago
    FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ
    13 hours ago
    ઓપરેશન સિંદૂર : 6’દીમાં ઉડાનો રદ્દ થતા 3 લાખ ટિકિટો કેન્સલ થઈ
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    2 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    2 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    2 days ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    2 days ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    15 hours ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    2 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    2 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    7 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    3 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    7 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ઇમ્પીચ કરો તેને દૂર કરો’ અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ‘ઇમ્પીચ કરો તેને દૂર કરો’ અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય

‘ઇમ્પીચ કરો તેને દૂર કરો’ અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor
Last updated: 2025/04/21 at 3:47 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

હજારો લોકો મહાભિયોગ અને લોકશાહીના રક્ષણની માંગણી સાથે રસ્તા પર

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા. પોલિટિકો અને એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, હજારો લોકો મહાભિયોગ અને લોકશાહીના રક્ષણની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા. શનિવારે, હજારો અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની નીતિઓ સામે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો, અને તેના પર લોકશાહી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.

- Advertisement -

વસાહતીઓ વિરૂદ્ધની ટ્રમ્પની નીતિ, સરકારી તંત્રમાં કરાયેલી સામુહિક છટણી અને યુક્રેન યુદ્ધ તથા ગાઝા યુદ્ધ વિષેની ટ્રમ્પની નીતિ સામે દેશભરમાં વિરોધ. પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની વસાહતિઓ વિરૂદ્ધની નીતિ ઉપરાંત સરકારી તંત્રમાં કરાયેલી સામુહિક છટણી અને યુક્રેન યુદ્ધ તથા ગાઝા યુદ્ધ અંગેની નીતિના વિરોધમાં ન્યૂયોર્કથી સાનફ્રાંસિસ્કો સુધી પ્રચંડ દેખાવો. આ અંગે ધી ગાર્ડીયનનો અહેવાલ જણાવે છે કે પોતાને 50501 તરીકે દર્શાવતા સમુહે ટ્રમ્પની સામે જબરજસ્ત વિરોધ ઉઠાવ્યો છે. પચાસ રાજ્યોમાં થતાં પચાસે પચાસ વિરોધ પ્રદર્શનો એક બની આ આંદોલનોનું નેતૃત્વ લઇ રહ્ય છે.

20 જાન્યુઆરીએ ટ્રમ્પે ઓવલ ઓફીસમાં પદ સંભાળ્યું ત્યારથી તેઓએ અમેરિકા ફર્સ્ટ નીતિના ભાગરૂપે વિદેશોમાંથી આવીને વસેલા લાખ્ખો વસાહતિઓને દેશ બહાર કાઢવાની શરૂઆત કરી હતી. આ વસાહતીઓ લાખ્ખો અમેરિકનોના પાડોશીઓ આ મિત્રો પણ હતા, તેમને દૂર કરવા સામે લાખ્ખો અમેરિકનો એ રીતસર બગાવત જ ઉઠાવી છે. બીજી તરફ ફેડરલ ગર્વનમેન્ટના હજ્જારો કર્મચારીઓની છટણી થતાં તેઓ ધૂંધવાયા છે. તો ગાઝામાં મોતનું તાંડવ ખેલી રહેલાં ઇઝરાયેલને સ્ટીમરો ભરી અપાતાં શસ્ત્રો અને યુક્રેન યુદ્ધમાં રશિયાને (પુતિનને) ટ્રમ્પે આપેલાં પીઠબળનો આ નાગરિકો વિરોધ કરી રહ્યા છે. શનિવારે સાંજે વ્હાઇટ હાઉસની સામે જ યોજાયેલા આ દેખાવોમાં દેખાવકારો નારા લગાવતા હતા જેમાં બોલતા હતા. સત્તા તો કામદારોના હાથમાં જ રહેવી જોઇએ. રાજાશાહી નહીં આવે. ઇઝરાયલને શસ્ત્રો આપવાનું બંધ કરો. દેખાવકારો તેમની સાથે તે લખાણવાળાં પ્લેકાર્ડઝ પણ તેમણે રાખ્યાં હતાં.

આવાં પ્લેકાર્ડઝ સાથે મેનહટન (ન્યૂયોર્ક)થી સાનફ્રાંસિસ્કો સુધીનાં દેશનાં પચાસ જેટલાં મોટાં શહેરોમાં દેખાવકારોએ માર્ગો ઉપર રેલીઓ કાઢી હતી. આ પૂર્વે પણ ત્રણ રેલીઓ યોજાઈ હતી. તેમાં પણ આ પ્રકારના જ દેખાવો યોજાયા હતા. પરંતુ આ વખતની રેલીઓ તો સૌથી જબરજસ્ત હતી.

- Advertisement -

આ દેખાવકારોનો સૌથી વધુ વિરોધ તો વસાહતીઓને રીતસર દેશનિકાલ કરવાના અને તે પણ અત્યંત કઠોરતાપૂર્વક તેમને દેશનિકાલ કરાતાં સમગ્ર દેશમાં જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે. વ્હાઇટ હાઉસની બહાર ઊભેલા દેખાવકારો પૈકીના એક પ્રદર્શનકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રમ્પ અને તેનાં વહીવટી તંત્રે યુદ્ધનાં ધોરણે કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ અમે અમારા વસાહતીઓ જેઓ અમારા પાડોશિયો પણ છે. તેમને બચાવવા સતત જાગૃત રહીશું. ટૂંકમાં ટ્રમ્પ ફરતો ઘેરો મજબૂત થતો જાય છે તે હકીકત છે.

You Might Also Like

રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતીય વેપારમાં ‘બોયકોટ તુર્કી’ના ટંકાર ગુંજ્યા: વૈશ્વિક બજારોનો પણ સહકાર

પહેલીવાર ભારતીય મૂળનાં મહિલા બન્યા કેનેડાના વિદેશ મંત્રી! જાણો અનિતા આનંદ વિશે

ગ્રીસમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનોન અને જોર્ડનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

TAGGED: america, DONALD TRUMP, Massive protests
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિલ્મ ‘કેસરી ચેપ્ટર – 2’ રિલિઝની ગણતરીની કલાકોમાં ઓનલાઇન લીક થઈ
Next Article સિંહ ગણતરીમાં ડાલામથ્થાં સિંહોની ડણકો વધશે, 800 પારનો અંદાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

વૈદિક ધર્મની વિચારધારાને વેગ આપવા હરબટીયાળીના ખેડૂતે વેદ યાત્રા યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત
લકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી
મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા NFOFC કેબલની ચોરી
મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારતીય વેપારમાં ‘બોયકોટ તુર્કી’ના ટંકાર ગુંજ્યા: વૈશ્વિક બજારોનો પણ સહકાર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
આંતરરાષ્ટ્રીય

પહેલીવાર ભારતીય મૂળનાં મહિલા બન્યા કેનેડાના વિદેશ મંત્રી! જાણો અનિતા આનંદ વિશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?