By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    11 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    11 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    9 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    9 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    9 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    9 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    8 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    11 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના સ્ટોરનું વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના સ્ટોરનું વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન
રાજકોટ

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના સ્ટોરનું વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન

Khaskhabar Editor
Last updated: 2025/06/10 at 5:00 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

ગુજકોમાસોલ આ બજાર ડેવલપ થયેથી સપ્લાયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ખેડૂતોને તેમાં જોડશે જેથી ફ્રેશ અને હેલ્ધી પ્રોડક્ટસ ગ્રાહકો માટે અને ખેડૂત પોતે જ સીધો સપ્લાય આપી શકશે

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) તેની સુપર માર્કેટ ચેઈન પીપીપી મોડેલથી લાગુ કરી ક્રમશ: 250 રિટેલ આઉટલેટ બનાવશે: દિલીપ સંઘાણી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.,10
રાજકોટ રેસકોર્સ પાસે રઘુનંદન પાર્કમાં ગુજકોમાસોલ દ્વારા ભારતમાં પ્રથમ સહકારી સુપર માર્કેટ રિટેલ ચેઈનની શૃંખલામાં આખા ગુજરાતમાં 250 સુપર માર્કેટ સ્ટોર પૈકી રિટેલ સ્ટોરનું ઉદ્ઘાટન વજુભાઈ વાળાના વરદહસ્તે થયું હતું. આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પૂર્વ કૃષિ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ડો. માધવ દવે પ્રમુખ બીજેપી રાજકોટ, દિનેશભાઈ ચેરમેન રાજકોટ નાગરિક બેંક, નિકુંજભાઈ ધોળકીયા ચેરમેન વિજય કો.ઓપ. બેંક, મનીષભાઈ રાડીયા નેતા શાસક પક્ષ હાજર રહ્યા હતા.

ભારતની રિટેલ માર્કેટ સાઈઝ રૂપિયા 1.45 ટ્રિલિયન છે, જે 12થી 15%ના ગ્રોથ રેટથી વધી રહી છે અને જેમાં ઓર્ગેનાઈઝડ રિટેલ 12% જેટલું અને હજુ પણ અન-ઓર્ગેનાઈઝડ રિટેલ 88% જેટલું છે. ભારતમાં ઈ-કોમર્સ બજાર 2.77 લાખ કરોડ છે. હાલ લગભગ 20% પોપ્યુલેશન ઓનલાઈન ખરીદી કરે છે અને આ બજાર પણ 21%ના ગ્રોથથી વધી રહ્યું છે જે બતાવે છે કે ભારતના લોકોની ખરીદ શક્તિમાં 14થી 15%નો એવરેજ વધારો થયો છે. હાલ ભારત માર્કેટમાં 8500 કરતાં વધુ રિટેલ ચેનલો કાર્યરત છે અને તેમાં સતત નવા પ્લેયર્સ લોકલ ફંડીંગ અને ફોરેન ફંડીંગ સાથે પ્રવેશ કરી રહ્યા છે. જેમાં બિઝનેશ ટુ બિઝનેશ માર્કેટ 15% દરથી વધી રહ્યું છે.

આપણે સ્મોલ અને મિડલ લેવલની નાની કંપનીઓ ડાયરેકટ ગ્રાહકને પણ સપ્લાય કરી રહી છે અને આ બજાર પણ 1.2 લાખ કરોડથી 25%ના ગ્રોથ રેટ સાથે આગળ વધી રહ્યું છે. ગ્રાહકની અપેક્ષાઓ સતત વધી રહી છે જેથી ક્વીક કોમર્સનું નિર્માણ થયું છે જેમાં તમને જરૂરી એસેન્સિયલ વસ્તુઓ 10થી 15 મિનિટમાં ઘરે કે ઓફિસે મળી જાય છે. આ માર્કેટ પણ હાલ 2500 કરોડનું થવા જાય છે અને તે 25%ના ગ્રોથથી વધી રહ્યું છે.

- Advertisement -

‘ગુજકો માર્ટ’ના ઉદ્દેશ્ય અને કામગીરી: હાલના રિટેલના સ્પર્ધાત્મક વાતાવરણમાં સહકારી રિટેલ ચેઈન એ ખેડૂતોના એગ્રીકલ્ચર પ્રોડ્યુસના ભાવની સાત્યતા જળવાય તથા કાયમી રીતે બજારમાં ખેત ઉત્પાદનોમાં ભાવ જળવાય તે માટેની શરૂઆત કરવા ‘ગુજકો માર્ટ’ ખૂબ પ્રોફેશનલ રીતે મેનેજ થાય તે માટે આ સ્ટ્રકચર ઉભું કરવા જઈ રહ્યા છે. ખેત ઉત્પાદનો સહકારી માળખા અંતર્ગત થાય છે પણ તેનું માર્કેટિંગ એ દેશની મોટી રિટેલ કંપનીઓ દ્વારા થાય છે જે કારણે ખેત ઉત્પાદનોના ભાવ આડકતરી રીતે પ્રાઈવેટ પ્લેયર્સ જ નક્કી કરે છે જે આગળ જતાં ખેડૂતોના હિતમાં નહીં રહે પરંતુ બજાર ભાવ નક્કી કરવામાં આપણો પણ હિસ્સો રહે તેવા ઉમદા હેતુથી તથા બજારમાં ભાવનો કંટ્રોલ રહે ઉપરાંત ગ્રાહકોને આવનાર દિવસોમાં ફ્રેશ ખેત ઉત્પાદનો ઉપરાંત ‘રેડી ટુ ઈટ’ અને ‘રેડી ટુ કૂક’ પ્રોડકટસ હેલ્થ માટે સારા હોય તેવા પ્રોડકટસ બને તે ધ્યાનમાં લીધેલું છે.

આ માટે માર્કેટિંગના જુદા જુદા સ્ટ્રકચર બનાવી પ્રોફેશનલ્સ દ્વારા સુપર માર્કેટ રિટેલ ચેઈન સહકારી ધોરણે ભારતમાં પહેલીવાર બનશે. મોટાભાગની કંપનીઓ ટ્રેડિશનલ માર્કેટિંગ કરતાં હોય છે જેમાં સ્ટોકિસ્ટ, હોલસેલ ડીસ્ટ્રીબ્યુટર, રિટેલર અને ગ્રાહક હોય છે. આપણે પહેલીવાર ઘણી બધી ખેત પેદાશોને એક સાથે ‘ડાયરેકટ ટુ ક્ધઝ્યુમર’ આપણી માર્કેટ રિટેલ ચેઈન દ્વારા અને ઓનલાઈન એપ્સ દ્વારા જોડીશું. બજારમાં ભાવની સાત્યતા જળવાઈ રહેવાથી ગ્રાહક અને ઉત્પાદક બંનેને ફાયદો થશે.

ગુજકોમાસોલ આ બજાર ડેવલપ થયેથી સપ્લાયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ખેડૂતોને તેમાં જોડશે જેથી ફ્રેશ અને હેલ્ધી પ્રોડકટસ ગ્રાહકો માટે અને ખેડૂત પોતે જ સીધો સપ્લાય આપી શકશે. જરૂર પડ્યે અમુક ઉત્પાદનો માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાશે. આ સિવાય સ્ટ્રેટેજિક લોકેશન પર પ્રોક્યુરમેન્ટ સેન્ટર ઉભા થશે. ત્યાંથી ખેડૂત સીધો અમને માર્કેટ માટે પ્રોડકટ આપી શકશે. આ માટે પ્રોફેશનલ લોજિસ્ટિક અને વેરહાઉસ મેનેજમેન્ટનો ઉપયોગ કરાશે. તો બીજીબાજુ માર્કેટીંગના તમામ મોડલોનો અભ્યાસ કરી સુપર માર્કેટ ચેઈન, ઈ-કોમર્સ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ આપણે બનાવવા જઈ રહ્યા છે તો બીજીબાજુ સહકારી મંડળી તેમની પ્રોડકટસ તેમના બ્રાન્ડથી અને ગુજકોમાર્ટના એન્ડોરસમેન્ટથી તેમની પ્રોડકટસ આપના સ્ટોર્સ પર મૂકી શકશે અને જ્યાં બ્રાન્ડ નહીં હોય ત્યાં ગુજકો બ્રાન્ડથી પ્રોડકટસ બનશે.

આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ યુનિટોને ઓનબોર્ડ કરી તેઓને ત્યાં વેલ્યુએડેડ પ્રોડકટસ પ્રોડ્યુસ કરાવી લોકલ તથા એક્સપોર્ટ ક્વોલિટીના પ્રોડકટસ બનશે. આ માટે જરૂરી એસોપી અને પોલિસી બની છેે જમાં ખેડૂતો તેમના પ્રોડકટસ દ્વારા સપ્લાયર પાર્ટનરશિપમાં જોડાઈ શકશે જે પોલિસી ફેર પ્રાઈસ, ગુણવત્તા અને લોજિસ્ટિકસ પર ફોક્સ કરશે અને જરૂર પડે ફિનટેક સોલ્યુશન પણ સપ્લાયરને આપી શકાશે. આ માટે ગુજકો ઈઆરપી સિસ્ટમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, મોબાઈલ એપ અને ડેટા એનાલિસિસ કરી રહ્યા છીએ. કોલોબરેશન થકી બજાર ડેવલપમેન્ટ, પ્રોડકટ, ગુણવત્તા તમામ પ્રોડકટનું પ્રોસેસિંગ અને ઘણુંબધું ડિજિટલ કાર્ય કરી સંપૂર્ણ પ્લાન ગુજકોમાસોલ ‘ગુજકો માર્ટ’ પ્રોજેકટ થકી પીપીપી મોડેલ દ્વારા લાવી રહ્યું છે.

You Might Also Like

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Next Article સુરેન્દ્રનગરમાં 50 ગામના સરપંચ માટે 155 અને 173 સદસ્યો માટે 609 ઉમેદવારો મેદાનમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?