By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    15 hours ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    15 hours ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 days ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 weeks ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    13 hours ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    13 hours ago
    #Melodi મોમેન્ટ્સ: મોદીએ મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી: ઈટાલીમાં એક જ કારમાં ફર્યા: 2000 વર્ષ જૂનાં કોલોઝિયમમાં સેલ્ફી લીધી
    13 hours ago
    બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો
    14 hours ago
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    13 hours ago
    મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
    15 hours ago
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    2 days ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુત્વાકર્ષણના કારણે સતત બદલી રહ્યો છે પૃથ્વીની સપાટીનો આકાર: અમેરિકી સંશોધકોનો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ગુરુત્વાકર્ષણના કારણે સતત બદલી રહ્યો છે પૃથ્વીની સપાટીનો આકાર: અમેરિકી સંશોધકોનો ખુલાસો
SCIENCE-TECHNOLOGY

ગુરુત્વાકર્ષણના કારણે સતત બદલી રહ્યો છે પૃથ્વીની સપાટીનો આકાર: અમેરિકી સંશોધકોનો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2022/10/21 at 1:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

પૃથ્વીના ઉપલા પડ સપાટીમાં ફેરફારથી પહાડોના બેલ્ટ ખતમ થઇ રહ્યા છે: જે જગ્યાએ પૃથ્વીની સપાટી વધુ બદલી છે ત્યાં આપત્તિઓ વધુ આવી શકે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીનું નિર્માણ ગુરુત્વાકર્ષણ બળના કારણે થયું છે. આ કારણે ધરતીની ચારે બાજુ એક ચુંબકીય ક્ષેત્ર છે, જેનાથી પૃથ્વી પર જીવન છે, હવે અમેરિકી સંશોધકોએ દાવો કર્યો છે કે ગુરુત્વાકર્ષણ સતત ધરતીના પડને બદલી રહ્યું છે, બાબતનો ખુલાસો ‘નેચર કોમ્યુનિકેશન્સ’માં પ્રકાશિત સંશોધનમાં થયો છે.

- Advertisement -

સપાટીમાં ફેરફારથી પહાડોના બેલ્ટ ખતમ થઇ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ગુરુત્વાકર્ષણ પૃથ્વીની ઉંડાઈથી ઉપરી પડને હલબલાવી રહ્યું છે, અને તેનું કેન્દ્ર હાલ ભારતની નીચે જ મૌજૂદ છે. પડમાં ફેરફારને કારણે પહાડોના બેલ્ટ ખતમ થઇ રહ્યા છે, જે પડથી લગભગ 24 કિલોમીટર નીચે દટાયેલા હતા. એવા ઢાંચા બની રહ્યા છે, જેને પેટામોર્ફિક કોર કોમ્પ્લેકસેસ કરે છે. નવા સંશોધનમાં મેટાફોર્મિક ફોર કોમ્પ્લેક્સેસના બનવાની પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના પરિણામો બહાર આવ્યા છે.

આવી શકે છે આપત્તિઓ: સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ બે મેટામોર્ફિક કોર કોમ્પ્લેક્સ અમેરિકાના ફિનિક્સ અને લાસ વેગાસની પસંદગી કરી હતી. કારણ કે બન્ને પ્રાચીન પહાડોના બેલ્ટના ખતમ થયા બાદ બન્યા છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આખરે મેટાફોર્મિક કોટ કોમ્પ્લેકસેસની પાછળ શું કારણ છે. કારણકે આવા ઘેરા કોમ્પલેકસેસ બની તો જાય છે પરંતુ પણ તે પોતાના પડની જડથી છુટી જાય છે, આવી જગ્યાઓ પર આપતિઓ વધુ આવી શકે છે અને ખતરનાક સ્થિતિ બની શકે છે.

ધરતીની અંદર મોજૂદ પથ્થરો પીગળી રહ્યા છે: સપાટી પર હળવો ફેરફાર પહાડોના બેલ્ટ નીચે ભારે હોય છે. તે ભારે ધાતુને હટાવીને તેની જગ્યા ખુદ લઈ લે છે. આ પુરી પ્રક્રિયામાં ગરમી નીકળે છે, જેથી પથ્થરો પીગળે છે, જેના કારણે પહાડોના મૂળીયા-જડો પણ ખતમ થઈ જાય છે.

- Advertisement -

ફેરફારની ગતિ ધીમી: સપાટી બદલવાની ગતિ ધીમી હોવાના કારણે અચાનક કંઈ નથી દેખાતુ, પણ જયારે કોઈ મોટી પ્રાકૃતિક ઘટના બને છે ત્યારે આ બાબતોની ખબર પડવા લાગે છે, જેમકે પહાડોનું ખતમ થવું, મોટો ભૂકંપ આવવો, ટેકટોનિક પ્લેટોનું ટકરાવવું વગેરે.

You Might Also Like

WhatsAppમાં ‘આફ્ટર રીડિંગ’ ફીચર: 5 મિનિટથી 12 કલાકમાં મેસેજ ગાયબ, પ્રાઇવસી થશે વધુ મજબૂત

ક્રોમબુક પછી હવે ‘ગૂગલબુક’: ગૂગલનું પ્રીમિયમ લેપટોપ મેકબુકને આપશે સીધી ટક્કર

મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે

PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ…

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

TAGGED: earth, Gravity, Researchers, US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રિટનમાં લિઝ ટ્રસે 45 દિવસમાં આપ્યું રાજીનામું, ભારતીય મૂળના ઋષિ સુનક ફરી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર
Next Article રાષ્ટ્રીયકૃત બેંક IDBI ના ખાનગીકરણની તૈયારી: સરકારે 640 બીલીયન રૂપિયાની કિંમત મૂકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરકારી હૉસ્પિટલમાંથી વિશ્ર્વાસ ઊઠ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
રાજકોટમાં રોજ સરેરાશ 111 લોકોને કૂતરાં બચકાં ભરે છે!
રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા
વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

WhatsAppમાં ‘આફ્ટર રીડિંગ’ ફીચર: 5 મિનિટથી 12 કલાકમાં મેસેજ ગાયબ, પ્રાઇવસી થશે વધુ મજબૂત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
SCIENCE-TECHNOLOGY

ક્રોમબુક પછી હવે ‘ગૂગલબુક’: ગૂગલનું પ્રીમિયમ લેપટોપ મેકબુકને આપશે સીધી ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
SCIENCE-TECHNOLOGY

મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?