રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.સંદીપસિંધ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના વણશોધાયેલ ધાડ, લૂંટ ખુન ,બળત્કાર જેવા ગંભીર ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ તથા મ્હે.ડી.જી.પી સા.શ્રી ગુ.રા. ગાંધીનગર ધ્વારા રાજય માં વિધાનસભા ની પેટા ચુંટણી અનુલક્ષી ને પેરોલ, ફર્લો, વચગાળા જામીન , પોલીસ કસ્ટડીમાંથી નાશી ગયેલ હોય તેવા નાશતા ફરતા આરોપીઓ પકડી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને પો.કોન્સ.ભગીરથસિંહ કે. જાડેજા તથા પો.હેડ.કોન્સ પ્રભાતસિહ કે.પરમાર નાઓને મળેલ સંયુકત ખાનગી હકિકત આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુનામાં ગોંડલ જેલ સબ જેલના કાચાકામના વચગાળા જામીન પરથી નાશતા ફરતા કેદીને તપાસ દરમ્યાન મળી આવતા મજકુર કેદીને હસ્તગત કરી આગળની કોવીડ ૧૯ ટેસ્ટ કરાવવા ધોરણસર કાર્યવાહી કરવા ગોંડલ સીટી પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે.
આરોપી / કેદી ઃ-
કેદી નામે અશ્વીન તુલશીભાઇ વ્યાસ રહે. ગોડલ જી.રાજકોટ
કામગીરી કરનાર ટીમઃ-
(૧) પો.સબ.ઇન્સ. શ્રી. વી.એમ.કોલાદરા પેરોલ ફર્લો રાજકોટ ગ્રામ્ય
(૨) એ.એસ.આઇ. મહમદરફીકભાઇ હબીબભાઇ ચોહાણ
(૩) પો.હે.કોન્સ. પ્રભાતસિંહ કનુજી પરમાર
(૪) પો.હે.કોન્સ. વિરરાજભાઇ જીતુભાઇ ધાધલ
(૫) પો.કોન્સ. ભગીરથસિંહ કીશોરસિંહ જાડેજા
(૬) પો.કોન્સ. મહેન્દ્રસિંહ રામસંગજી સોલંકી s/d
(૭) ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ નારણભાઇ ડાંગર (વી.એમ.કોલાદરા)