શહેરના મોવિયા રોડ ઉપર પશુ દવાખાના સામે રૈયાણી નગરમાં રહેતા જેતુંનબેન અજમલભાઈ ધાડા એ દારૂડિયા પતિ અજમલ અને દેર ઇમરાન ના શારીરિક-માનસિક ત્રાસ થી કંટાળી ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા બાદમાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોકત આરોપીઓ વિરુદ્ધ ipc કલમ 498, 323, 504, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.