By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    1 day ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    2 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    4 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    1 hour ago
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    1 hour ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    4 hours ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    1 day ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    3 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    4 hours ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    1 day ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 hours ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    5 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    5 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: UPIના રૂા.2000થી વધુના પ્રથમ દરેક ટ્રાન્ઝેકશનમાં ડીલે સિસ્ટમ આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > UPIના રૂા.2000થી વધુના પ્રથમ દરેક ટ્રાન્ઝેકશનમાં ડીલે સિસ્ટમ આવશે
SCIENCE-TECHNOLOGY

UPIના રૂા.2000થી વધુના પ્રથમ દરેક ટ્રાન્ઝેકશનમાં ડીલે સિસ્ટમ આવશે

Khaskhabar Editor
Last updated: 2023/11/28 at 4:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ચાર કલાક સુધી આ રકમથી વધુના વ્યવહારો થઈ શકશે નહી: પ્રથમ 24 કલાકમાં રૂા.5000ની મર્યાદા યથાવત: NEFT જેવી સિસ્ટમ ઈમીજીએટ પેમેન્ટ સિસ્ટમ RTGSમાં પણ લાગુ થશે: નાણા મંત્રાલયમાં બેઠક

ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વધતા ડીજીટલ વ્યવહારો તથા બેન્કીંગ સહિતની નાણાકીય સેવાઓ તથા ઈ-કોમર્સ સહિતના સોશ્યલ પ્લેટફોર્મમાં પણ ડીજીટલ વ્યવહારો વધતા તેમાં વધી રહેલા ફ્રોડ ડામવા નાણામંત્રાલયના નેજા હેઠળ ડીજીટલ વ્યવહારો સાથે જોડાયેલા વિભાગો તથા આ પ્રકારની સેવા આપતા ખાનગી ક્ષેત્રના એપ્લીકેશનની એક બેઠકમાં આ પ્રકારના ફ્રોડને ડામવા તથા સાયબર સિકયોરીટી વધારવા પગલા લેવાનો નિર્ણય કરાયો હતો.ફાયનાન્સીયલ સર્વિસ સેક્રેટરી વિવેક જોષીના અધ્યક્ષસ્થાને થયેલી આ બેઠકમાં નાણા, મહેસુલ, આઈટી સહિતના સરકારી વિભાગોના સેક્રેટરી ઉપરાંત ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડીયા (ટ્રાઈ)ના ચેરપર્સન આધાર સેવાનું સંચાલન કરતા યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ચેરમેન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના વડા તરફથી બેન્કોના પ્રતિનિધિએ અને ગુગલ સહિતની યુપીઆઈ સેવા આપતી કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. આ બેઠકમાં હવે યુપીઆઈ ટ્રાન્સફરમાં પણ પ્રથમ વખતના વ્યવહારમાં 4 કલાકનો વિલંબનો સમય લાગું કરવા નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં નિશ્ચિત થયા મુજબ બે વ્યક્તિઓ વચ્ચેના પ્રથમ વખતના યુપીઆઈ ટ્રાન્સફર જે રૂા.2000થી વધુની હશે તેમાં ચાર કલાકના ડીલે (ગેપ) રાખવા નિર્ણય લેવાયો હતો. આ પ્રકારના ડીલે- ટ્રાન્ઝેકશન ઈમીજીએટ પેમેન્ટ સર્વિસ (આઈએમપીએસ) રીયલ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને યુનીફાઈડ પેમેન્ટ સીસ્ટમને પણ (યુપીઆઈ) લાગુ થશે. હાલ કેટલીક બેન્કો આરટીજીએમ સહિતની સેવામાં પ્રથમ વખતના ખાતેદારને ડીલે પેમેન્ટ સીસ્ટમ લાગુ છે.
હાલ યુપીઆઈ સેવામાં જયારે યુઝર્સ નવું ખાતુ ખોલાવે તો પ્રથમ 24 કલાકમાં તે રૂા.5000 સુધીના જ પેમેન્ટ કરી શકે છે તો નેશનલ ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી)માં તેમાં પ્રથમ 24 કલાકમાં વધુમાં વધુ રૂા.50000 ટ્રાન્સફર કરી શકાય છે. આ રીતે યુપીઆઈમાં જેમની સાથે અગાઉ કદી વ્યવહાર થયા નથી તેને રૂા.2000થી વધુના પેમેન્ટમાં દરેક સમયે 24 કલાકની મર્યાદા લાગુ થશે. બેન્કોમાં ડીજીટલ પેમેન્ટ કેટેગરીમાં સૌથી વધુ ફ્રોડ થાય છે. 2022/23ના રીપોર્ટ મુજબ 13530 કેસમાં રૂા.30252 કરોડના ફ્રોડ થયા તેમાં 49% ડીજીટલ પેમેન્ટ- કાર્ડ- નેટ આધારીત પેમેન્ટ મારફત થયા હતા.

- Advertisement -

KYCમાં પણ કડકાઈ: ઉપાડ મર્યાદીત થઈ જશે
નો-યોર-કસ્ટમર્સમાં બેન્કો જે રીતે ગ્રાહકના આધાર-પાન-ફોટા વિ. માટેની અપડેટ કરે છે તેમાં જે ખાતા કેવાયસી વગરના અથવા અપડેટ થયા નથી. તેઓને જયાં સુધી કેવાયસી પ્રક્રિયા પુરી થાય નહી ત્યાંથી એક વખત વધુમાં વધુ રૂા.2000 સુધીની ઉપાડની જ છૂટ અપાશે. બાદમાં કોઈ ઉપાડ થઈ શકશે નહી.સોશ્યલ મીડીયામાં શંકાસ્પદ લોન એપ.ની જાહેરાત પર પ્રતિબંધ- ફેસબુક સહિતના માધ્યમોને જણાવાશે.

You Might Also Like

ટેકનોલોજી જગતમાં હાહાકાર: 2026માં 4 મહિનામાં 1 લાખ નોકરી ગઈ, AI બન્યું છટણીનું કારણ

ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ

Aadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર

AI વાપરવામાં માઈક્રોસોફ્ટના ખિસ્સા ખાલી! એન્જિનિયર્સ પાસેથી છીનવી લીધું આ શક્તિશાળી ટૂલ

સાયબર ઠગો પર Appleની સર્જિકલ સ્ટ્રાઈક; 2025માં ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું, લાખો યુઝર્સ બચ્યા

TAGGED: TRANSACTION, UPI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંબઇમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકનું ઉપરાષ્ટ્રપતિના વરદ હસ્તે ઉદ્ઘાટન : જનકલ્યાણ હિતૈષી એવોર્ડ અપાયા
Next Article પોરબંદર યાર્ડમાં કેસર કેરીની હરાજી ચાલુ, 1 કિલોનો ભાવ 701 રૂપિયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ
રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ
ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ટેકનોલોજી જગતમાં હાહાકાર: 2026માં 4 મહિનામાં 1 લાખ નોકરી ગઈ, AI બન્યું છટણીનું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
SCIENCE-TECHNOLOGY

ગૂગલનો મોટો ઝટકો: ફ્રી સ્ટોરેજ 15GBથી ઘટીને 5GB થશે? ટેસ્ટિંગ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
SCIENCE-TECHNOLOGY

Aadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?