By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    14 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    12 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    13 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    13 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    14 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FCI પાસે વર્ષ 2018 પછી ઘઉંનો સ્ટોક સૌથી ઓછો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > FCI પાસે વર્ષ 2018 પછી ઘઉંનો સ્ટોક સૌથી ઓછો
રાષ્ટ્રીય

FCI પાસે વર્ષ 2018 પછી ઘઉંનો સ્ટોક સૌથી ઓછો

Khaskhabar Editor
Last updated: 2024/03/14 at 3:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જો કે બફર સ્ટોકના ધોરણમાં ઘણો છે: અધિકારી

ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.14
વર્ષ 2018 પચી એફસીઆઇ (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)માં ઘઉંનો સ્ટોક સૌથી ઓછો એટલે કે 100 ટનથી ઓછો નોંધાયો છે. આવું પ્રથમવાર બન્યું છે. આ મહિને ઘઉંની ઓછી પ્રાપ્તિ એટલે કે 97 લાખ ટન થઇ છે.
જો કે ગત બે વર્ષ દરમિયાન રેકોર્ડ બ્રેક વેચાણ ખુલ્લા બજારમાં થયું છે. આમ છતાં ચોખાના કિસ્સામાં એફસીઆઇએ ચાર ગુણથી વધુ બફર સ્ટોક જાળવી રાખ્યો છે. ધોરણ મુજબ એફસીઆઇ પાસે એપ્રિલમાં 74.6 લાખ ટન ઘઉં હોવા જોઇએ જે બફર સ્ટોક કરતા વધુ છે.

- Advertisement -

એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે આશરે 320 લાખ ટન ઘઉંની ખરીદીનો અંદાજ મૂકયો છે અને તે સરકારને મજબૂત સ્થિતિમાં મુકશે.?
સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં લાવવા માટે સરકાર ઘઉંના સ્ટોકનું વેચાણ કરી રહી છે, ત્યારે ભારતમાં સરકાર પાસેનો ઘઉંનો સ્ટોક ઘટીને 10 મેટ્રિક ટન થયો છે, જે સાત વર્ષમાં સૌથી ઓછો સ્ટોક છે. વિશ્વમાં બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે ગયા વર્ષે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ભારતમાં છેલ્લાં કેટલાંક મહિનામાં ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે.
સરકારે શુક્રવારે સંગ્રહખોરીને કાબૂમાં લેવા અને ભાવ વધારાને રોકવા માટે તાત્કાલિક અસરથી જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટા ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે સ્ટોક હોલ્ડિંગના ધોરણોને વધુ કડક બનાવ્યા હતાં.

ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે વેપારીઓ/હોલસેલરો માટે સ્ટોક મર્યાદા હાલના 2,000 ટનથી ઘટાડીને 1,000 ટન કરાઈ છે. દરેક રિટેલર માટે સ્ટોક લિમિટ 10 ટનની જગ્યાએ 5 ટન તથા મોટા ચેઇન રિટેલરના દરેક ડેપો દીઠ 5 ટન કરાઈ છે. મોટા રિટેલર્સ તેમના તમામ ડેપો માટે કુલ 1,000 ટનથી વધુ સ્ટોક રાખી શકશે નહીં. પ્રોસેસર્સના કિસ્સામાં, તેઓ 2023-24ના બાકીના મહિનાઓના જથ્થાનો ગુણાકાર કરીને માસિક સ્થાપિત ક્ષમતાના 70 ટકા સ્ટોક રાખી શકશે. વેપારીઓને સ્ટોકને સુધારેલી મર્યાદામાં લાવવા મા માટે 30 દિવસનો સમય મળશે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઘઉંનો સ્ટોક કરતા તમામ એકમોએ ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ પર નોંધણી કરાવવી અને દર શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવી જરૂરી છે.

સ્થાનિક પુરવઠામાં વધારો કરવા અને ભાવ વધારાને રોકવા માટે સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઘખજજ) હેઠળ જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન વધારાના 25 લાખ ટન ઋઈઈં ઘઉંનું જથ્થાબંધ ગ્રાહકોને વેચાણ કરવા તૈયાર છે. સરકારે ચાલુ વર્ષે મે મહિનામાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ઋઈઈં)ને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન ઘખજજ હેઠળ ઈ-ઓક્શન દ્વારા કેન્દ્રીય પૂલમાંથી બલ્ક ગ્રાહકોને ઘઉં વેચવાની છૂટ આપી હતી.
એફસીઆઈએ સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા પ્રોસેસર્સને અત્યાર સુધીમાં 44.6 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે.સરકારે અંદાજ લગાવ્યો છે કે ઘઉંની ખરીદી લગભગ 320 લાખ ટન થશે અને આ સરકારને આરામદાયક સ્થિતિમાં મૂકશે. જૂન 2023 માં, સરકારે ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને અંકુશમાં લેવા માટે ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ કરવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઋઈઈંએ બજારના હસ્તક્ષેપના ભાગરૂપે 90 લાખ ટનથી વધુનું વેચાણ કર્યું હતું.

- Advertisement -

જાહેર ખરીદી શરૂ થઈ ત્યારથી ખુલ્લા બજારમાં વેચાણ બંધ કરવામાં આવ્યું છે.

You Might Also Like

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ

TAGGED: BombayStockExchange, FCI, wheat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની ફૂટબોલ ટીમ સાથે રૂપિયા 2.2 કરોડ ડોલરની છેતરપિંડી: ગુજરાતીને 6 વર્ષની સજા
Next Article AIનો વધુ વપરાશ વૈશ્વિક વીજળીનું સંકટ ઉભું કરી શકે છે: વૈજ્ઞાનિકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?