By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 day ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    2 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    3 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    4 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    1 day ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    1 day ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    1 day ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    1 day ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    3 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    4 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 week ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 week ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેનિન્જાઇટિસ સાથે કોમામાં રહેલા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયા મારટિન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > મેનિન્જાઇટિસ સાથે કોમામાં રહેલા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયા મારટિન
સ્પોર્ટ્સ

મેનિન્જાઇટિસ સાથે કોમામાં રહેલા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયા મારટિન

Khaskhabar Editor
Last updated: 2025/12/31 at 2:24 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન અને માર્ટિનના નજીકના મિત્ર એડમ ગિલક્રિસ્ટે તેમના પરિવાર વતી જનતાને માહિતી આપી હતી કે માર્ટિનની  હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

ઓસ્ટ્રેલિયનો પૂર્વ સ્ટાર ક્રિકેટર ડેમિયન માર્ટિન હાલમાં મેનિનઝાઈટિસ જેવી જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેને ઈન્ડ્યૂસ્ડ કોમા (કૃત્રિમ કોમા)માં રાખવામાં આવ્યો છે. 54 વર્ષીય માર્ટિનને 26 ડિસેમ્બરના રોજ તબિયત લથડતા ગંભીર હાલતમાં બ્રિસ્બેનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માર્ટિનને મેનિનઝાઈટિસ છે, આ બીમારીમાં વ્યક્તિના મગજ અને કરોડરજ્જુની આસપાસના પટલમાં સોજો આવી જાય છે. તે મગજમાં સોજાનું કારણ બની શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે.

- Advertisement -

ગિલક્રિસ્ટે આપી માહિતી

ગિલક્રિસ્ટે કહ્યું કે, ‘માર્ટિનને ખૂબ સારી સારવાર મળી રહી છે અને અમાન્ડા (માર્ટિનની પાર્ટનર) અને તેનો પરિવાર જાણે છે કે ઘણા લોકો તેના માટે પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ટૉડ ગ્રીનબર્ગે પણ માર્ટિનના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.’

આવું રહ્યું છે કરિયર

- Advertisement -

ડેમિયન માર્ટિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ 1992માં બ્રિસ્બેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કર્યું હતું, જેમાં બંને ઈનિંગ્સમાં તેણે 36 અને 15 રન બનાવ્યા હતા. પોતાના કરિયર દરમિયાન માર્ટિન પોતાની સુંદર અને સ્ટાઈલિશ બેટિંગ માટે જાણીતો હતો. તેણે ઓસ્ટ્રેલિયા માટે 67 ટેસ્ટ અને 208 વનડે મેચ રમી છે.

જમણા હાથના બેટ્સમેન ડેમિયન માર્ટિન 1990ના દાયકાના અંત અને 2000ના દાયકામાં ઓસ્ટ્રેલિયાના દબદબા વાળા સમયમાં મિડલ ઓર્ડરનો મજબૂત ખેલાડી રહ્યો છે. તે 1999 અને 2003ના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો હતો.

2003 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માર્ટિને અણનમ 88 (84 બોલ) રન બનાવ્યા અને કેપ્ટન રિકી પોન્ટિંગ (121 બોલમાં 140*) સાથે 234 રનની જંગી પાર્ટનરશિપ કરી. આ શાનદાર પાર્ટનરશિપના દમ પર ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 359/2 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

માર્ટિન 2006 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો, તેણે પાંચ ઈનિંગ્સમાં 80.33ની એવરેજથી 241 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ છે.

આ ઉપરાંત ભારતમાં ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક 2-1થી ટેસ્ટ સીરિઝ જીતમાં પણ માર્ટિને મોટું યોગદાન આપ્યું હતું. તેણે આ સીરિઝમાં સૌથી વધુ 444 રન  બનાવ્યા હતા.

પોતાના કરિયરનો અંત

– 67 ટેસ્ટમાં 4,406 રન (એવરેજ 46.37), જેમાં 13 સદી અને 23 અડધી સદી સામેલ છે.

– વનડે ક્રિકેટમાં 5,346 રન, 5 સદી અને 37 અડધી સદી.

– 4 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે, જેમાં 120 રન બનાવ્યા છે.

You Might Also Like

પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન

જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે

‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ

રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું

T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોરેન બફેટ પદ છોડતા જ બર્કશાયર હેથવેના નવા CEO ગ્રેગ એબેલ
Next Article મંગળના ગોચારથી નવા વર્ષની શરૂઆત થતા જ જાણો કઈ રાશિના જાતકોના ભાગ્ય ચમકશે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?