By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    15 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    16 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    16 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    16 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    16 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડીપફેક પર રોક લગાવવા ડિજિટલ ઇન્ડિયા બિલ લાવી શકે મોદી સરકાર: AIના સકારાત્મક ઉપયોગ પર ફોકસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ડીપફેક પર રોક લગાવવા ડિજિટલ ઇન્ડિયા બિલ લાવી શકે મોદી સરકાર: AIના સકારાત્મક ઉપયોગ પર ફોકસ
TALK OF THE TOWN

ડીપફેક પર રોક લગાવવા ડિજિટલ ઇન્ડિયા બિલ લાવી શકે મોદી સરકાર: AIના સકારાત્મક ઉપયોગ પર ફોકસ

Khaskhabar Editor
Last updated: 2024/06/17 at 5:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

 સરકાર ફેક વિડીયો અને સોશિયલ મીડિયાના વિડીયોને રેગ્યુલેટ કરવા માટેનું બિલ લાવવાની તૈયારીમાં છે: IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર

ઓપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

મીડિયા અહેવાલોનું માનીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી જનરેટ કરવામાં આવેલા ડીપફેક વિડીયો અને ક્ધટેન્ટ પર રોક લગાવવા માટે મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયા બિલ લાવવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આ બિલમાં અઈં ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ અને તેની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. સરકાર આ બિલ માટે વિપક્ષી દળોનું સમર્થન મેળવવા માટે પણ પ્રયાસ કરશે. નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપફેક ટેકનોલોજીના ઉપયોગથી મૂળ ક્ધટેન્ટ સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પોર્નોગ્રાફીમાં તેનો ઉપયોગ જોખમ તરીકે જોવામાં આવી રહ્યો છે. જેને લઈને હવે સરકાર પણ ડીપફેક પર રોક લગાવવા માટે આગળ વધી રહી છે. 24 જૂનથી શરૂ થઈ રહેલા 18મી લોકસભાના પહેલાં સત્રમાં સૌપ્રથમ નવા સાંસદોના શપથગ્રહણ અને રાષ્ટ્રપતિનું અભિભાષણ યોજાશે. ત્યારબાદ જુલાઈમાં સંસદનું ચોમાસું સત્ર યોજાશે, જેમાં સરકાર આ વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરશે.

માહિતી અનુસાર, બજેટ સિવાય સત્રમાં ડીપફેક પર રોક લગાવવા માટે ડિજિટલ ઇન્ડિયા બિલ પર પણ લાંબી ચર્ચા કરવામાં આવશે. આ બિલમાં યુ-ટ્યુબ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જારી કરવામાં આવતા વિડીયોને રેગ્યુલેટ કરવાની જોગવાઈ પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, ગત વર્ષે તત્કાલીન ઈંઝ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, સરકાર ફેક વિડીયો અને સોશિયલ મીડિયાના વિડીયોને રેગ્યુલેટ કરવા માટેનું બિલ લાવવાની તૈયારીમાં છે. તેમણે ફાયનાન્શિયલ એક્સપ્રેસના ડિજીફંડ એન્ડ સેફટી સમિટમાં કહ્યું હતું કે, આ બિલ પર લાંબી ચર્ચાની જરૂર છે. જેમાં સમય લાગી શકે છે. ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, ચૂંટણી પહેલાં તે બિલને સંસદમાં રજૂ કરવું શક્ય લાગી રહ્યું નથી.નોંધવા જેવુ છે કે, ગત વર્ષે રશ્ર્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો વાયરલ થયા બાદ આ ટેકનોલોજીની ચર્ચાએ જોર પકડયું હતું. ત્યારબાદ અનેક નેતાઓ અને પ્રસિદ્ધ હસ્તીઓના ડીપફેક વિડીયો વાયરલ થયા હતા. તાજેતરમાં જ અમિત શાહનો ડીપફેક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, તેમની સરકાર અનામતને ખતમ કરી નાંખશે. ઘણા કોંગ્રેસી નેતાઓએ પણ આ વિડીયો શેર કર્યો હતો. જે બાદ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

આવા હશે નવા નિયમો
ડીપફેકને રોકવા માટે કેન્દ્રીય ITમંત્રાલયે નવા નિયમો ચૂંટણી  પહેલાં જાન્યુઆરીમાં જ તૈયાર કર્યા હતા. તે અનુસાર, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નવા નિયમોનું ઉલ્લઘં કરશે તો તેનો બિઝનેસ ભારતમાં રોકી દેવામાં આવશે. IT મંત્રાલયે જણાવ્યું હતું કે, 17 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અન્ય હિતધારકો વચ્ચે 2 મિટિંગ યોજાઇ હતી. તેમાં નક્કી થયું થયું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડીપફેક ક્ધટેન્ટને અઈંની મદદથી ફિલ્ટર કરવાનું કામ કરશે. ડીપફેક ક્ધટેન્ટ રજૂ કરનારાઓ પર કલમો અને IT એકટ હેઠળ ગુનો દાખલ થશે.

- Advertisement -

તે જ સંદર્ભે બિલમાં નવા નિયમો પણ સામેલ કરવામાં આવશે, જે નીચે મુજબ હશે
ડીપફેક ક્ધટેન્ટ મળ્યા બાદ કોઈપણ વ્યક્તિ FIRનોંધાવી શકે છે. વિક્ટિમ અને તેના તરફથી નિયુક્ત વ્યક્તિ પાસે પણ ગુનો નોંધાવવાના અધિકારો હશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝર્સ પાસેથી શપથ લેશે કે, તેઓ ડીપફેક ક્ધટેન્ટ રજૂ નહીં કરે. પ્લેટફોર્મ્સ પોતાના યુઝર્સને આ સંબંધે એલર્ટ મેસેજ પણ મોકલશે. સહમતી બાદ જ યુઝર એકાઉન્ટ એક્સેસ કરી શકશે.
ડીપફેક ક્ધટેન્ટને 24 કલાકમાં હટાવવું પડશે. જે યુઝરે ક્ધટેન્ટ અપલોડ કર્યું છે, તેનું એકાઉન્ડ બંધ કરીને બીજા પ્લેટફોર્મ્સને પણ તેની સૂચના આપવાની રહેશે. જેથી આરોપી ત્યાં પણ એકાઉન્ટ ન બનાવી શકે.

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

TAGGED: AI, deepfake, Digital India
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ મંદિરની શિલાન્યાસ શુભ મુહૂર્તમાં ન થયો એટલે ભાજપની હાર
Next Article ‘બાબરી મસ્જિદ’ને સ્થાને ત્રણ ગુંબજવાળો ઢાંચો: NCERTએ અભ્યાસક્રમ બદલ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?