By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    24 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    24 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    24 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્રજભૂમીને તીર્થસ્થળ જાહેર કરવામાં આવે, માંસ-મદિરા પર પ્રતિબંધ: ધર્મ સંસદમાં ઠરાવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વ્રજભૂમીને તીર્થસ્થળ જાહેર કરવામાં આવે, માંસ-મદિરા પર પ્રતિબંધ: ધર્મ સંસદમાં ઠરાવ
ખાસ-ખબરરાષ્ટ્રીય

વ્રજભૂમીને તીર્થસ્થળ જાહેર કરવામાં આવે, માંસ-મદિરા પર પ્રતિબંધ: ધર્મ સંસદમાં ઠરાવ

Khaskhabar Editor
Last updated: 2024/11/23 at 12:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

યુપીના મથુરાના વૃંદાવનમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા. ધર્મ સંસદમાં સંતોએ સરકાર પાસે તેમની ઘણી માંગણીઓ લાગુ કરવાની માંગ કરી છે. ધર્મસંસદમાં કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાંથી શાહી ઈદગાહ અને મીના મસ્જિદને હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય લવ-જેહાદ વિરૂધ્ધ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. ધર્મ સંસદમાં શ્રી કૃષ્ણ સાધક ટ્રસ્ટના સભાગૃહમાં આયોજિત બેઠકમાં અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભાના ઉપાધ્યક્ષ બિહારી લાલ વશિષ્ઠે ઉત્તર પ્રદેશ સરકાર પાસે સમગ્ર વ્રજમંડળને તીર્થસ્થળ તરીકે જાહેર કરવાની માંગ કરી હતી.

આ સાથે સમગ્ર વ્રજમાં ઈંડા, માંસ, દારૂ વગેરેના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ધર્મ સંસદની અધ્યક્ષતા કરી રહેલા દ્વારાચાર્ય બલરામ દાસે દેશી ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે મહારાષ્ટ્રે ગાયને રાજ્યની માતા જાહેર કરી છે તેવી જ રીતે ઉત્તર પ્રદેશની સરકારે પણ દેશી ગાયને સમાન દરજ્જો આપવો જોઈએ. ધર્મ સંસદમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના પ્રમુખ દિનેશ શર્માએ કહ્યું કે ધર્મ સંસદમાં પસાર કરાયેલા પ્રસ્તાવોને રાજ્ય અને કેન્દ્ર સરકારોને મોકલવામાં આવશે. સરકારોને આ દરખાસ્તોને જલ્દી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવશે.

- Advertisement -

ધર્મ સંસદમાં, સંત સ્વામી રમેશાનંદ ગિરીએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટિઝન્સ, સમાન શિક્ષણ, વસ્તી નિયંત્રણ, લવ-જેહાદ નિયંત્રણ વગેરે જેવા કાયદા તાત્કાલિક અસરથી લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જગનદાસ રાઠોડે તાત્કાલિક નમાઝ બંધ કરવા અને શાહી ઇદગાહનો સર્વે વહેલી તકે કરાવવાની માંગ કરી હતી.

 

- Advertisement -

You Might Also Like

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

TAGGED: RELIGIONS, Vrajbhoomi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધીને જોરદાર લીડ: ઉતરપ્રદેશમાં 9માંથી 7માં ભાજપને લીડ
Next Article અદાણી વિવાદ વચ્ચે સેબીની મોટી કાર્યવાહી: અમેરિકામાં વિવાદ પર સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ
નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?