By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    8 minutes ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    13 minutes ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    49 minutes ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    54 minutes ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    59 minutes ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    1 hour ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    24 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    24 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    24 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈરાન પર હુમલો કરવાની હિંમત ન કરતા: પુતિનની ઈઝરાયલને ખૂલ્લી ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઈરાન પર હુમલો કરવાની હિંમત ન કરતા: પુતિનની ઈઝરાયલને ખૂલ્લી ધમકી
આંતરરાષ્ટ્રીય

ઈરાન પર હુમલો કરવાની હિંમત ન કરતા: પુતિનની ઈઝરાયલને ખૂલ્લી ધમકી

Khaskhabar Editor
Last updated: 2024/10/12 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, પુતિને ઈરાનને જાહેરમાં ટેકો કર્યો: અમેરિકા ટેન્શનમાં

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે તણાવ ઉચ્ચ સ્તરે છે. આ દરમિયાન રશિયાએ મોટું નિવેદન આપ્યુ છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પુતિન આ નવા યુદ્ધમાં સીધી એન્ટ્રીના મૂડમાં છે. રશિયા હવે ઈઝરાયલ વિરુદ્ધ અને ઈરાનની સાથે ખુલીને સામે આવી ગયુ છે. રશિયાએ ઈઝરાયલને ઉશ્ર્કેરવા માટે પશ્ર્ચિમ દેશોની ટીકા કરી. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ કોઈ પણ સમયે ઈરાન પર જવાબી હુમલો કરી શકે છે પરંતુ રશિયાએ આ હુમલાથી પહેલી કડક ચેતવણી આપી દીધી છે.
લાઓસના વિએન્ટિયનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રશિયન વિદેશ મંત્રી સગેર્રઈ લાવરોવે કહ્યું ‘ઈઝરાયલી હુમલાથી વિસ્તારમાં તણાવ વધવાના અણસાર છે. જો ઈરાનના અસૈન્ય પરમાણુ સંસ્થાઓ પર હુમલો કરવાની કોઈ ધમકી આપવામાં આવી તો તેને આંતરરાષ્ટ્રીય સમુદાય ગંભીર ઉશ્ર્કેરણી તરીકે જોશે. ઈરાન પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરી રહ્યું નથી.

રશિયન વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે ‘વર્તમાન તણાવ છતાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (ઈંઅઊઅ) ની પાસે એ વાતનો કોઈ પુરાવો નથી કે ઈરાનના પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરવામાં આવી રહ્યું છે. રશિયા તથ્યો પર આધારિત વલણ અપનાવે છે. દરેક દેશમાં તમને એવા રાજનેતા અને સાંસદ મળી જશે જે આવા વિચાર વ્યક્ત કરે છે પરંતુ એ જરૂરી નથી કે તેમના વિચાર દેશની સરકારની વાસ્તવિક નીતિઓ સાથે મેળ ખાતા હોય. અમે પહેલા પણ આ પેટર્ન જોઈ છે.’
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઈરાન પ્રમુખ મસૂદ પેજેશકિયન પહેલી વખત તુર્કમેનિસ્તાનના અશ્ર્ગાબાતમાં શુક્રવારે મળ્યા. બંને નેતાઓએ પશ્ર્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ પર પણ ચર્ચા કરી. મળતી જાણકારી અનુસાર બંને દેશોના મધ્ય ડ્રોન અને અન્ય સુરક્ષા ઉત્પાદનને લઈને 1.7 અબજ ડોલરના નિકાસ કરાર પણ થયા છે. પુતિને ખુલીને ઈરાનનું સમર્થન કર્યુ અને ઈઝરાયલને ચેતવણી આપતાં પુતિને કહ્યું કે, ‘ઈરાન પર હુમલો કરવાનું સાહસ કરતા નહીં.’
એક ઓક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર એક સાથે લગભગ 180થી વધુ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે ’આ હમાસ નેતા ઈસ્માઈલ હાનિયા, હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહ અને આઈઆરજીસીના જનરલ અબ્બાસ નિલફોરુશાનની હત્યાનો બદલો છે. આ તમામે ઈઝરાયલી હુમલામાં જીવ ગુમાવ્યા છે.’

ઈઝરાયલે હુમલાનાં સોગંધ ખાધા
ઈઝરાયલે ઈરાન પર બદલાની કાર્યવાહીની સોગંધ ખાધી છે. રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયલનો ઈરાન પર હુમલો વધુ ઘાતક હશે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઓઈલ પ્લાન્ટ પર હુમલો કરવાના આયોજન પર કામ કરી રહ્યું છે. જોકે ઈરાને પણ ધમકી આપી છે કે જો ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરી તો આ વખતે તે વધુ તાકાતથી જવાબ આપશે.

- Advertisement -

You Might Also Like

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!

મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત

TAGGED: iran, israel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિન-ખાતેદાર પણ હવે કૃષિ માટે ખેતીની જમીન ખરીદી શકશે
Next Article જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
આંતરરાષ્ટ્રીય

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?