By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    3 seconds ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    9 minutes ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    24 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    4 minutes ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    1 hour ago
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    1 day ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    24 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો રેપ ના ગણાય: દુષ્કર્મના કેસમાં ઓડિશા હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો રેપ ના ગણાય: દુષ્કર્મના કેસમાં ઓડિશા હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
ખાસ-ખબરરાષ્ટ્રીય

લગ્નનું વચન આપી સહમતિથી શારીરિક સંબંધ બાંધવો રેપ ના ગણાય: દુષ્કર્મના કેસમાં ઓડિશા હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Khaskhabar Editor
Last updated: 2023/01/10 at 2:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

બળાત્કારના એક કેસની જામીન સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મોટો નિર્ણય આપતા કહ્યું કે……

ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. વાત જાણે એમ છે કે, કોર્ટે કહ્યું કે, લગ્નનું વચન આપીને પુખ્ત મહિલા સાથે સહમતિથી સંબંધ બાંધવો એ બળાત્કારની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યું કે, જો કોઈ મહિલા સંમતિના આધારે સેક્સ કરે છે તો આરોપી વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકાશે નહીં.

- Advertisement -

જસ્ટિસ સંજીબ પાણિગ્રહીની અધ્યક્ષતાવાળી બેંચના જણાવ્યા અનુસાર લગ્નના ખોટા વચનને બળાત્કાર માનવું ખોટું લાગે છે. કારણ કે, IPCની કલમ 375 હેઠળ કોડીફાઇડ બળાત્કારની સામગ્રી તેને આવરી લેતી નથી. રેપ કેસની જામીન સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે.

શું કહ્યું કોર્ટે ?
જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું કે, પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતા હતા અને મેડિકલ રિપોર્ટ્સ દર્શાવે છે કે, બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો નથી. કોર્ટે નીચલી કોર્ટના આરોપીઓને શરતી જામીન આપવાનો પણ આદેશ કર્યો છે. શરત હેઠળ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જામીન હેઠળના આરોપી તપાસ પ્રક્રિયામાં સહકાર આપશે અને પીડિતાને ધમકી આપશે નહીં.

શું હતો સમગ્ર મામલો ?
આ કેસની વિગત એવી છે કે, લગ્નના બહાને એક યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી થોડા દિવસો બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી નીચલી અદાલતે તેની જામીન અરજી ફગાવી દીધા પછી આરોપીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે કહ્યું કે, જ્યારે મહિલાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે છે ત્યારે IPCની કલમ 375 હેઠળ બળાત્કાર માની શકાય છે.

- Advertisement -

You Might Also Like

કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ

બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

TAGGED: OdishaHighCourt, rape, sexualrelation, verdict
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓસ્કાર 2023માં 5 ભારતીય ફિલ્મોની એન્ટ્રી: ધ કાશ્મીર ફાઇલ્સ સહિત આ ફિલ્મોએ બાજી મારી
Next Article રાજકોટ: ફુલ સ્પીડે કાર ચલાવતો હોય તેવો નબીરાનો વીડિયો વાયરલઃ અનેક વાહનને લીધા અડફેટે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 4 seconds ago
કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!
બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાષ્ટ્રીય

બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?