By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
રાષ્ટ્રીય

ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો

Khaskhabar Editor
Last updated: 2025/08/14 at 12:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

રાહુલ ગાંધીએ પુણેની એક કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને સાવરકર માનહાનિ કેસમાં ફરિયાદી તરફથી જીવનું જોખમ છે, અને આરોપ લગાવ્યો હતો કે ફરિયાદી નાથુરામ ગોડસેના વંશજ છે અને તેમનો હિંસાનો ઇતિહાસ છે.

રાહુલ ગાંધીએ રાજકીય મુદ્દાઓને કારણે સલામતી અંગે ‘ગંભીર આશંકા’ વ્યક્ત કરી

- Advertisement -

ગાંધી કહે છે કે ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે

તેમણે મહાત્મા ગાંધીની હત્યાના ઇતિહાસનું પુનરાવર્તન ન થવું જોઈએ તેવી ચેતવણી આપી હતી

સાવરકરના વંશજ  સત્યકી સાવરકરે કરેલા બદનક્ષીના કેસ અને રાજકીય લડતને ધ્યાનમાં રાખીને પોતાનાજીવને જોખમ હોવાનું કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં જણાવ્યું હતું. કેસની સુનાવણી કરી રહેલી વિશેષ કોર્ટે  સલામતીની  અને કેસની ન્યાયસભર કાર્યવાહીની ચિંતાની નોંધ લીધી હતી. ગાંધીએ રાજ્ય  સરકાર તરફથી સાવચેતીના પગલાંરુપે રક્ષણ પણ માગ્યું હતું. રક્ષણ આપવાની સરકારની  બંધારણીય ફરજ છે, એમ જણાવાયું હતું.

- Advertisement -

અરજીમાં એમ પણ જણાવાયું હતું કે 29 જુલાઈએ સત્યકી સાવરકરે દાખલ કરેલા લેખિત નિવેદનમાં કબૂલ્યું હતું કે તેઓ મોસાળ તરફથી નથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના સીધા વંશજ છે. ગોડસે મહાત્મા ગાંધીની હત્યામાં મુખ્ય આરોપી હતા. નિવેદનમાં એવો પણ દાવો કર્યો છે કે વિનાયક દામોદર સાવરકરના પણ તેઓ વંશજ છે. ફરિયાદીના વંશવેલા સાથે જોડાયેલા હિંસાના ઈતિહાસ અને ગેરબંધારણીય પ્રવૃત્તિને જોતાં સ્પષ્ટ વ્યાજબી અને ગંભીર રીતે રાહુલ ગાંધીને જોખમ જણાય છે. મહાત્મા ગાંધીની હત્યા  ચોક્કસ વિચારધારાના ભાગ રુપે  ઘડાયેલાં કાવતરાનું ગણતરીભર્યું પગલું  હતું એમ અરજીમાં જણવાાયું હતું.

વિપક્ષનો રોષ વહોરી લઈને 11 ઓગસ્ટે સંસદમાં વોટ ચોર સરકારના સૂત્રોચ્ચાર સહિત ગાંધીએ તાજેતરના કરેલા હસ્તક્ષેપની વિગત પણ અરજીમાં અપાઈ હતી. સાચો હિંદુ ક્યારેય હિંસક નથી હોતો. હિન્દુ વેરભાવ ફેલાવતા નથી. ભાજપે જ હિંસા અને વેરભાવ ફેલાવ્યા છે તમે હિન્દુના પ્રતિનિધિ નથી, એવું ભાષણ સંસદમાં આપ્યું હોવાનો પણ  રાહુલની અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. કેન્દ્રીય  પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ તરત પ્રેસ કોન્ફરન્સ યોજીને હિન્દુ સમુદાયનું અપમાન કર્યું હોવાનો આરોપ કર્યો હતો અને પોતાના પદની ગરીમા ઝાંખી કરી હોવાનું જણવાયું હતું. ગાંધીને  દેશના એક નંબરના આતંકવાદી ગણાવીને કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ આપેલી ધમકી અને ભાજપના  નેતા તરવિંદરસિંહ મારવાહે આપેલી ધમકીને પણ ટાંકી હતી.

ઉલ્લેખનીય છે કે લંડનમાં માર્ચ 2023માં પોતાના ભાષણમાં ગાંધીએ કરેલા કથિત વાંધાજનક નિવેદનને લઈને સત્યકી સાવરકરે કેસ કર્યો હતો. સાવરકરના પુસ્તકમાં મુસ્લિમ શખસની મારપીટ કરવાથી આનંદ થયો હોવાનો ઉલ્લેખ છે એમ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં  કહ્યું હતું. આવું કોઈ લખાણ અસ્તિત્વમાં નહોવાનો સત્યકીએ દાવો કરીને બદનક્ષીનો કેસ કર્યો હતો. કોર્ટે 10 સપ્ટેમ્બરે  વધુ સુનાવણી રાખી છે.

You Might Also Like

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી

કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન

TAGGED: RAHUL GANDHI, Satyaki Savarkar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે એક જ દિવસમાં મળશે ભારતીય વિઝા, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ કર્યા
Next Article સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?