By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    14 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને બી.આર.ટી.એસ. સેવા વધુ સરળ અને અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને બી.આર.ટી.એસ. સેવા વધુ સરળ અને અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
રાજકોટ

રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને બી.આર.ટી.એસ. સેવા વધુ સરળ અને અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Khaskhabar Editor
Last updated: 2021/07/13 at 2:46 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

 રાજકોટ શહેરના લોકોને અવર-જવર માટે સેવા આપી રહેલ રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS બસની સેવા વિશે માહિતી મેળવવા આજે તા. ૧૩-૦૭-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ RMTS કંટ્રોલ રૂમ – ત્રિકોણ બાગ, ઇ-બસ ચાર્જીંગ ડેપો – અમુલ સર્કલ અને સિટી બસ માટે બનાવેલ સ્માર્ટ બસ સ્ટોપની રૂબરૂ વિઝિટ કરી હતી.     

- Advertisement -

ત્રિકોણ બાગ ખાતેના RMTS કંટ્રોલ રૂમની મુલાકત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ સ્માર્ટ બસ સ્ટોપના ડિજિટલ ડિસ્પ્લે બોર્ડમાં રૂટ પર રહેલી બસની વાસ્તવિક સ્થિતિ દર્શિત થાય તે મુજબ ઇન્ટીગ્રેશન કરવા, તેમજ હોસ્પિટલ ચોક બ્રિજના કારણે ડાયવર્ટ કરવામાં આવેલ બસ રૂટની વિગત અપડેટ કરવા, કામગીરી પૂર્ણ થયેલ છે તેવા ૨૦ બસ સ્ટોપ તેમજ કામગીરી બાકી છે તેવા ૨૦ બસ સ્ટોપ પર જાહેરાતના હક્કો આપવા સુચના મુજબ ટેન્ડર પ્રસિધ્ધ કરવા, RMTSના કંટ્રોલ રૂમ ખાતે બસ રૂટના ડિજિટલ ટાઈમ ટેબલ ડિસ્પ્લે થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

મ્યુનિ. કમિશનરએ RRLની મોબાઈલ એપ તથા વેબસાઈટ પર કરેલ અપડેટની માહિતી મેળવેલ હતી. સાથોસાથ સંબધિત BRTS બસ શેલ્ટરથી ગોંડલ ચોકડી તથા માધાપર ચોકડી તરફના તમામ બસ સ્ટોપ પર તમામ લોકો સરળતાથી સમજી શકે તે મુજબના સિમ્પલીફાઈડ ફેર ચાર્ટ (ભાડા પત્રક) લગાવવા, BRTS બસ શેલ્ટરના LED ડિસ્પ્લેમાં ટચુકડી જાહેરાત માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

- Advertisement -

કમિશનરએ ઇ-બસ ચાર્જીંગ ડેપો ખાતેની મુલાકાત દરમ્યાન મેનપાવર અને અન્ય રિસોર્સ વધારી બસ ચાર્જીંગ ડેપોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા અને ત્રિકોણ બાગ ચોક ખાતે RMTS કંટ્રોલ રૂમ પાસે વરસાદી પાણીના કાયમી નિકાલ માટેની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર સુચના આપી હતી. તેમજ આગામી ટૂંક સમયમાં ઇ-બસની બેટરી, બસની સ્પીડ, કુલિંગ વિગેરે પરફોર્મન્સની મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

You Might Also Like

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકાની 35 એલ.ઈ.ડી. પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અમિત અરોરાનો આદેશ
Next Article રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓના અસરકારક આંતરિક સંકલન માટે મીટિંગ યોજતા અમિત અરોરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?