સુરેન્દ્રનગરની ગાંધી સિવિલ હૉસ્પિટલમાં હવે ‘ડિજિટલ રિપોર્ટ’: દર્દીઓને વ્હોટ્સએપ પર મળશે પેથોલોજી રિપોર્ટ
રિપોર્ટ લેવાના ધક્કામાંથી મુક્તિ, ભૂલની શક્યતા નહિવત: તબીબોને પણ સારવારમાં સરળતા રહેશે…
થાનગઢ બાયપાસ પર મગફળીની બોરીઓ રસ્તા પર ઢોળાતા લૂંટ
ધોળેશ્ર્વર રેલ્વે ફાટક નજીક ઋઈઈં ગોડાઉનમાંથી જતી ટ્રકનો બેલ્ટ તૂટ્યો, અફડાતફડીનો માહોલ…
દિલ્હી બ્લાસ્ટને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ શરૂ
પાણશીણા, લીંબડી-ચોટીલા અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર સુરક્ષામાં વધારો; તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ…
કચ્છના નાનાં રણમાં ભરાયેલા વરસાદી પાણીથી મુશ્કેલી 3500 અગરિયા પરિવારોની મતદાર નોંધણી અટકી
રસ્તો બંધ થતાં BLO પહોંચી શકતા નથી : અગરિયાઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની…
લીમડીના કટારિયા ટોલટેક્ષ નજીક હોટલની આડમાં પેટ્રોલ-ડીઝલનો કારોબાર ઝડપાયો
હાઇવે પર નીકળતા ટ્રકોમાંથી પેટ્રોલ તથા ડીઝલ કાઢી ગેરકાયદે વેચાણ કરતા હતા…
સુરેન્દ્રનગર ઇ ડિવિઝન પોલીસકર્મીને પિતા-પુત્રે પોલીસ મથકમાં ધમકી આપી
બંન્ને પિતા પુત્ર વિરુદ્ધ ફરજ રુકાવટ અને જાતિ અપમાનીતનો ગુનો નોંધાયો ખાસ-ખબર…
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરી
બંધ રહેણાક મકાનમાં આગ લાગતા તમામ ચીજવસ્તુઓ ભસ્મ ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11…
ધ્રાંગધ્રાના ભરાડા ગામે રેતી ચોરીના કારોબાર પર ખનિજ વિભાગનો દરોડો
દરોડો થતા ખનિજ માફિયા વાહનો સ્ટોક લિઝમાં વાહનો મૂકી ફરાર ખાસ-ખબર ન્યૂઝ…
ધ્રાંગધ્રા સંસ્કારધામ ખાતે જનમંગલ મહોત્સવના “આમંત્રણરથ” પ્રસ્થાન
ઝાલાવાડના દરેક શહેર અને ગામડે આમંત્રણરથ આમંત્રણ આપશે ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા…

