Latest સુરેન્દ્રનગર News
સાયલાના ચોરવીરા ગામે ભત્રીજાને છત પરથી ધક્કો મારતા સારવાર દરમિયાન મોત
કુટુંબી કાકા અને ભાઈએ જમીન ખાતે કરવાનું કહી ભત્રીજાને ઘરે બોલાવ્યો હતો…
સાયલામાં ગેરકાયદે ખનીજ ખનન ઝડપાયું: રૂ. 5 કરોડનો મુદ્દામાલ જપ્ત, 12 વ્યક્તિને રૂપિયા 100 કરોડની નોટિસ
ખાડામાં બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરતા 4 એક્સકેવેટર મશીન અને 14 ડમ્પર પકડાયા…
સુરેન્દ્રનગરમાં સરકારી શાળા નં. 13 બંધ કરાતાં 200 વિદ્યાર્થીઓ રઝળ્યા
વઢવાણ 80 ફૂટ રોડ પર 1982થી ધમધમતી શાળાને તાળું, બિલ્ડિંગ જર્જરિત હોવાના…
મૂળીના સરા ગામે જૂનાં બસ સ્ટેન્ડ નજીક માર્ગ પર ગંદકી સામ્રાજ્ય
ગંદકીભર્યા માર્ગ પરથી નીકળતા અનેક રાહદારીઓને ભારે હાલાકી ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10…
ધ્રાંગધ્રા હાઈવે પર ત્રણ વાહનોમાંથી છ પશુઓને કતલખાને લઈ જતાં બચાવ્યા
પશુ ભરેલા વાહન ચાલકો અને ક્લીનર સહિત ચાર વિરુઘ્ધ ગુનો નોંધાયો ખાસ-ખબર…
સુરેન્દ્રનગરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ શરૂ: સાયબર ગુનેગારોના ‘આકાઓ’ને પકડવા ઉઢજઙની અધ્યક્ષતામાં 20 ટીમો મેદાનમાં!
બેંક મેનેજર્સ સાથે બેઠક યોજાઈ: પોલીસ ઇન્સ્પેક્ટર, કઈઇ-જઘૠની ટીમો દ્વારા પાંચ દિવસ…
સુરેન્દ્રનગર સરકારી કચેરીઓ લાંચીયા રાજાઓનું હબ: 6 વર્ષમાં 42 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા!
રૂપિયા 1 હજારથી રૂપિયા 1 લાખની લાંચની માંગણી: પોલીસ, ઙૠટઈક, ખાણ-ખનીજ અને…
બાંધકામની મંજૂરી માટે પાટડી તાલુકાના તલાટીએ તગડી રકમ લીધાની ચર્ચા!
ધ્રાંગધ્રાના મેથાણ સોલર પ્લાન્ટમાં લાખોનો ‘ખેલ’ સોલર પ્લાન્ટનું મોટા ભાગનું કામ પૂર્ણ…
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ મથકના વહીવટદારોની હેડક્વાર્ટર ખાતે બદલી
પોલીસ મથકના વહીવટદારોની બદલી થતા પોલીસ બેડામાં સપાટો ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.…

