દેશના તબીબી શિક્ષણને આધુનિકતાના માર્ગે લઈ જવાશે: મેડીકલ કોલેજોને નવા ડિગ્રી-પી.જી. કોર્ષની મંજુરી અપાશે
-નવી મેડીકલ કોલેજોને હવે મહતમ 150 બેઠકોની જ મંજુરી: નેશનલ મેડીકલ કમીશનનો…
આસામમાં પુરની સ્થિતિ ગંભીર બની: એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગી
આસામમાં રવિવારે પુરની સ્થિતિ ગંભીર બની હતી. જેની 9 જિલ્લામાં અસર થઈ…
આગામી 48 કલાક માટે મુંબઇ સહિત આ રાજ્યોમાં રેટ- ઓરેન્જ એલર્ટ જાહેર: IMDએ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ, ઉત્તર પ્રદેશ, દિલ્હી,…
અમેરિકા-ઈજીપ્તના છ દિવસના વિદેશ પ્રવાસ બાદ વડાપ્રધાન મોડી રાત્રે દિલ્હી પરત ફર્યા
-વિમાની મથકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા-દિલ્હીના તમામ સાત સાંસદો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત…
દેશના દરેક રાજયોમાં થશે તિરુપતિ મંદિર બનશે: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની યોજના
-ગુજરાત સહિત જમ્મુ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં તિરુપતિ પ્રતિકૃતિ બનશે હવે દેશના દરેક…
ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો: બે બસો વચ્ચે ટક્કર થતા 10ના મોત, 8 ઘાયલ
- મુખ્યમંત્રી નવીન પટનાયકે દુ: ખ વ્યક્ત કર્યુ ઓડિશાના ગંજમ જિલ્લામાં બે…
છેલ્લા 72 કલાકમાં હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદ: 6 લોકોનાં મોત, 16 લાપતા
હિમાચલપ્રદેશના લાઈફલાઈન રસ્તાઓ બંધ છે. ચંદીગઢ-મનાલી હાઈવે 3 જગ્યાઓ પર બંધ થવાને…
2024માં મોદી 300થી વધુ સીટ જીતીને ત્રીજી વખત PM બનશે: અમિત શાહ
અમિત શાહે કહ્યું,‘વિપક્ષી એકતા માત્ર એક ફોટો-સેશન’ ખાસ-ખબર સંવાદદાતા બિહારની રાજધાની પટનામાં…
પાકિસ્તાની ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને પંજાબમાં ઘૂસ્યુ, BSFએ તેને તોડી પાડ્યું
ખાસ-ખબર સંવાદદાતા પંજાબમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યુ છે.…

