દિલ્હી એરપોર્ટ પર બુટમાંથી નિકળ્યું 10 કરોડનું વિદેશી ચલણ
અત્યાર સુધીનું સૌથી મોટું ક્ધસાઈનમેન્ટ ખાસ-ખબર સંવાદદાતા દિલ્હી એરપોર્ટ પરથી વિદેશી નોટોનું…
સંપૂર્ણ જ્ઞાનવાપી મસ્જિદના સરવેનો કોર્ટનો આદેશ, હિન્દુ અરજદારોની જીત
સરવે ન કરાવવાની મુસ્લિમ અરજદારોની માગ ઠુકરાવાઇ: દિવાલ-શિવલિંગથી સાબિત થયું કે આ…
નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી
TMC સાંસદ અભિષેક બેનર્જીનું 5 મી ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરને ઘેરવાનું અને…
રાજ્યસભામાં રેલવે મંત્રીનો જવાબ: સિગ્નલિંગમાં ગરબડના કારણે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બની
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કહ્યું- આ રેલવે અધિકારીઓની બેદરકારી દર્શાવે છે…
હિમાચલ અને ઉતરાખંડમાં ત્રણ જગ્યાએ વાદળ ફાટતા તબાહી: લોકોના ઘરમાં પાણી ઘુસ્યા, અનેક યાત્રીઓ ફસાયા
- ઉતરાખંડમાં ગૌશાળા અને નાના નાના પુલિયા તણાયા પહાડોને ખરાબ હવામાનથી રાહત…
દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન: વડાપ્રધાન મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન…
મણીપુરમાં વધુ બે મહિલાઓ પર ગેંગરેપ-હત્યાની ઘટના સામે આવી: બાદમાં મૃતદેહ મળ્યા
દેશના ઉતરપુર્વના હિંસામાં હોમાયેલા રાજય મણીપુરમાં બે કુકી સમુદાયની મહિલાઓને નિર્વસ્ત્ર કરીને…
ગો ફર્સ્ટ એરલાઇન્સને ફરીથી ઉડાનની મંજુરી મળી: હવાઈ પ્રવાસના ભાડા સસ્તા થશે
- એન્જીનોની સપ્લાય ઠપ્પ થતાં ગત ત્રીજી મેથી એરલાઇન્સ બંધ હતી હવાઈ…
વહેલી સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ 3.3ની તીવ્રતાથી ધરા ધ્રૂજી: લોકો ઘર બહાર દોડ્યા
અરુણાચલ પ્રદેશના તવાંગમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર…

