By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    2 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    2 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    2 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    2 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    2 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મણીપુરમાં વધુ બે મહિલાઓ પર ગેંગરેપ-હત્યાની ઘટના સામે આવી: બાદમાં મૃતદેહ મળ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મણીપુરમાં વધુ બે મહિલાઓ પર ગેંગરેપ-હત્યાની ઘટના સામે આવી: બાદમાં મૃતદેહ મળ્યા
રાષ્ટ્રીય

મણીપુરમાં વધુ બે મહિલાઓ પર ગેંગરેપ-હત્યાની ઘટના સામે આવી: બાદમાં મૃતદેહ મળ્યા

Khaskhabar Editor
Last updated: 2023/07/22 at 12:08 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

દેશના ઉતરપુર્વના હિંસામાં હોમાયેલા રાજય મણીપુરમાં બે કુકી સમુદાયની મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાની 78 દિવસ બાદ આવેલી ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાંજ આ ઘટનાની ફરિયાદના બે દિવસ પુર્વે જ બે જ પોલીસ સ્ટેશનમાં બે મહિલાના પર સામુહિક બળાત્કાર તથા હત્યાની નોંધાયેલી ફરિયાદમાં કોઈ પોલીસ તપાસ થઈ નહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગઈકાલે જ મણીપુરના મુખ્યમંત્રી એ પ્રથમ ઘટના પર પ્રતિભાવ આપતા આ પ્રકારની 100 ઘટનાઓ બની છે

તેવું જણાવ્યું હતું અને તેમના શબ્દો સાચા પડતા હોય કે તેઓને આ તમામ ઘટનાઓની જાણકારી હોય તેવા અહેવાલમાં તા.16 મે ના રોજ બે યુવા કુકી સમુદાયની મહિલાઓ જે 21 તથા 24 વર્ષની દર્શાવાઈ હતી. તેના અંગે તેના માતાએ કાંગપોલી જીલ્લાના સૈકુલ પોલીસ સ્ટેશનમાં અપહરણ-બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધાઈ હતી અને આ ઝીરોનંબર પરની એફઆઈઆર એક માસ બાદ ઈમ્ફાલ પુર્વેના સંબંધીત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને બે માસ સુધી કોઈ તપાસ થઈ નથી અને આ મહિલાઓના કુટુંબને જણાવ્યું કે તપાસમાં કોઈ માહિતી મળશે તો તેમને જણાવાશે અને હજુ તેમાં કોઈની ધરપકડ થઈ નથી.

- Advertisement -

ઝીરો નંબરની એફઆઈઆર એક માસ બાદ સંબંધીત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ: પરિવારને ‘ઉડાવ’ જવાબ મળ્યા

આ બન્ને મહિલાઓ એક કાર-વોશ ગેરેજમાં નોકરી કરતી હતી અને તેમના પર અજાણ્યા લોકોએ દુષ્કર્મ કરી તેની ઘાતકી હત્યા કરી હતી. ઉપરાંત મૃતદેહના પોષ્ટમોર્ટમ રીપોર્ટ પણ કુટુંબીજનોને અપાયા ન હતા. બન્ને મહિલાઓ એક જ ગામમાં એક જ સાથે રહેલી હતી અને એક જ કાર-વોર ગેરેજમાં નોકરી કરતી હતી. છેલ્લે તેનો 5 મે ના રોજ કોન્ટેકટ હતો. આ બન્નેને એક હોલમાં પુરી થઈ હોવાનું એક ટોળાના લોકોને જણાવ્યું હતું. સાંજે 7.10 આ ઘટના બન્યા બાદ આ બે મહિલાઓના મૃતદેહ પણ લાંબા સમય પછી મળ્યા હતા.

અમીત શાહ-એન.બિરેનસિંઘના રાજીનામાની માંગણી સાથે મણીપુરમાં દેખાવો
મણીપુરમાં મહિલાઓ સાથે બર્બરતાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તો હવે પાટનગર ઈમ્ફાલમાં મુખ્યમંત્રી એન.બિરેનસિંઘના રાજીનામાની માંગ કરતા દેખાવો ગઈકાલે થયા હતા. રાજયમાં છેલ્લા 80 દિવસથી હિંસા ચાલુ છે તે બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી એન.બિરેનસિંઘના રાજીનામાની માંગ સાથેના પ્લેકાર્ડ બેનર સાથે અનેક જૂથોએ દેખાવો યોજયા હતા.

- Advertisement -

You Might Also Like

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

TAGGED: GANGRAPED, MANIPUR, MURDERD, women
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘The Kashmir Files Unreported’ નું ટ્રેલર રિલીઝ: રુંવાડા ઊભા કરી દે તેવી કાશ્મીરી પંડિતની સ્ટોરી
Next Article દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન: વડાપ્રધાન મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?