Latest રાષ્ટ્રીય News
RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
1 એપ્રિલ 2026થી નવી સિસ્ટમ અમલમાં લોન સિસ્ટમમાં પારદર્શિતા વધશે હવે બેંકોને…
કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થતા 57% રેસ્ટોરન્ટ્સે ભાવ વધાર્યા: પેટ્રોલ-ડીઝલની માંગમાં ઉછાળો ખાસ-ખબર…
રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
સંસદ એક યુનિવર્સિટી: વડાપ્રધાન મોદી ખડગેએ પૂર્વ પીએમ દેવગૌડાને કહ્યું- તમે મુહૂર્ત…
‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
ઞઅઊના ફુજૈરાહ બંદરથી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 81 હજાર મેટ્રિક ટન ઓઈલ…
ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
દિલ્હીના પાલમ વિસ્તારના સાધ નગરમાં બુધવારે વહેલી સવારે એક રહેણાંક ઈમારતમાં ભીષણ…
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત
મધ્યપ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત…
2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય
ભારતમાં LPGની સતત વધતી જતી માંગ વચ્ચે એક મોટો પડકાર સામે આવ્યો…
પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
ઙઅઊંએ નશા મુક્તિ સેન્ટર પર બૉમ્બ ઝીંક્યા હોવાનો તાલિબાનનો આરોપ હુમલાથી 2000…
હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એરસ્ટ્રાઈકની…

