જૂનાગઢ જિલ્લામાં વરસેલા વરસાદથી રસ્તાઓના ખાડાથી શહેર બાનમાં લેવાયું
2 ઇંચ વરસાદ પડતા ગેસ લાઈન, ભૂગર્ભ લાઈનના લીધે વાહનો ફસાયા ખાસ-ખબર…
જૂનાગઢ હવામાન વિભાગની આગાહી પગલે જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો
યાર્ડ સત્તાધીશોએ ખેડૂતને માલ નહિ લાવવા અપીલ કરી ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ હવામાન…
જૂનાગઢ કોલ સેન્ટરના ગોરખ ધંધામાં કુલ રૂ.4.83 કરોડ પડાવ્યાનો પર્દાફાશ
ઝડપાયેલાને આરોપીને કોર્ટમાં રજુ કરતા 5 યુવકોને ત્રણ દિવસના રિમાન્ડ ખાસ-ખબર સંવાદદાતા…
કાથરોટા શાળાની બે વિદ્યાર્થિની રાજ્ય કક્ષાની બાળ વિજ્ઞાન પરિષદમાં ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા કાથરોટા માધ્યામિક શાળાની બે વિદ્યાર્થિની ગાંધીનગર સાયન્સ સિટી મુકામે રાજ્ય…
સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ અન્વયે જૂનાગઢમાં કિશોરી મેળો યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, આઈસીડીએસ શાખા,…
મૂળ દ્વારકાના દરિયા કિનારે 200 કિલો વજનના કાચબાનો મૃતદેહ મળી આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાના દરિયા કિનારા પરથી…
વેરાવળમાં લુખ્ખાગીરી કરતા શખ્સને જાહેરમાં પાઠ ભણાવતી પોલીસ
Mpk-Mbf k„hpv$v$psp ગીર સોમનાથના વેરાવળ બસ સ્ટેન્ડ વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા આવારા તત્વોને…
જૂનાગઢ ઇન્ટરનેશનલ કૉલ સેન્ટરમાં આરોપીઓનો હજુ આંક વધશે
ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં ઝડપાયેલાને રિમાન્ડમાં લેવા તજવીજ નિવૃત્ત DYSPના પુત્રનું નામ ખુલ્યું…
પર્યટન અને તીર્થ ભૂમિ જૂનાગઢ એસટી નિગમ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું
ખાસ-ખબર સંવાદદાતા જુનાગઢ એસટી નિગમ દ્વારા મુસાફરોને સ્વચ્છ, સુઘડ અને સારી સુવિધા…

