‘તુ ઘરે તો એકલો જ જશે ને? રસ્તામાં પતાવી દઈશુ’ કહી ક્રાઈમ બ્રાન્ચના ASIને મારી નાંખવાની ધમકી
દલીત સમાજના આગેવાન ડી.ડી.સોલંકી સહિતના ટોળાં સામે ફરજમાં રૂકાવટ, રાયોટિગ સહિતની ફરિયાદ…
ન્યાયની માંગ સાથે હત્યાનો ભોગ બનનાર યુવકનો મૃતદેહ હૉસ્પિટલ ચોક ખાતે લઇ જવાયો
રસ્તો બ્લોક કરી નાખતા મોડી રાત્રે ટોળાં વિખેરવા માટે પોલીસે કર્યો હળવો…
ગુજરાતના હાઈવે રક્તરંજિત: ગોધરા અને સાણંદમાં બે ભીષણ અકસ્માતમાં TRB જવાન સહિત 4ના કરુણ મોત
સાણંદમાં ટ્રિપલ અકસ્માત બાદ વાહનો ભડભડ સળગ્યા: ગોધરા હાઈવે પર શૃંખલાબદ્ધ ટક્કરમાં…
‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ જામનગરના વાડીનાર પોર્ટ પર પહોંચ્યું
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એ વિશ્ર્વનો સૌથી મહત્ત્વનો ઊર્જા કોરિડોર છે, જ્યાંથી વિશ્ર્વનો…
ધ્રુષિવને બચાવવા ₹9.5 કરોડની જરૂર
લગ્નના 7 વર્ષ બાદ પુત્રનો જન્મ, 6 મહિનામાં દીકરાને ગંભીર બીમારી અસાધ્ય…
24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા
UCC કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો લગ્ન માટે યુવતીની લઘુત્તમ…
ઊના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો, એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ પાંચેય દોષિતને 5 વર્ષની સજા
પીડિત પરિવારમાં અસંતોષ- ‘આ ન્યાય નહીં, અન્યાય છે’ ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ ગુજરાત…
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી…
બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેશન્સ…

