Latest ગુજરાત News
આશુતોષ ક્રેડિટ સોસાયટીના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષ કેદની સજા
સાથે જ આરોપીને 1.15 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતી કોર્ટ…
ધોરાજીની સીમમાં શેઢા પ્રશ્ર્ને માથાકૂટ – બંને પક્ષના 14 વિરુદ્ધ સામસામે ફરિયાદ
બોરનો કેબલ, ફેન્સિંગ તોડી નાખી, શાકભાજી ઉખેડી નાખી, ધમકી દીધાનો આક્ષેપ ખાસ-ખબર…
‘હું પ્રેસમાં છું, તમે વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરો છો’ કહી મહિલા જમાદાર પર રોફ જમાવ્યો
કોઠારિયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી કરી વિડીયો ઉતાર્યો …
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી અધિકૃત વેબસાઈટ શરૂ: હવે તમામ માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા સંબંધિત સૂચનાઓ, પરિણામો, પરિપત્રો, શૈક્ષણિક કાર્યક્રમો, ભરતી જાહેરાતો તેમજ…
ચેક રિટર્ન કેસમાં આરોપી પીનાંક સંઘવીને 2 વર્ષની સજા અને 10 લાખ વળતર ચુકવવા કોર્ટનો હુકમ
30 દિવસમાં ફરિયાદીને વળતર ન ચુકવે તો વધુ 6 માસની સજા થશે…
ન્યારા સદ્ગુરુ ધ્યાન મંદિરે રામપ્રભુના જન્મોત્સવ અને રામ વિવાહની ઉજવણી
સદગુરુ ભગવાનની પધરામણીના 108મા વર્ષ, પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કાલે સવારે…
છખઈ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ઇ-વ્હીકલનો પ્રારંભ, નકામી વસ્તુના રૂ.2000 સુધી ચૂકવશે
નવતર પ્રયોગ : હવે ઘરબેઠા નકામા ઇલેક્ટ્રોનિક સાધનો વેચો અને કમાણી કરો…
મોરબીના માનસર ગામે ધમધમતું જુગારધામ ઝડપાયું; સાત ઇસમોની ધરપકડ, 24 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી…
રાજકોટમાં ગુજરાતનું સૌપ્રથમ ‘તક્તિ મુક્ત’ જૈન ધર્મસ્થાનક : 11 જાન્યુઆરીએ ઉદ્ઘાટન
સમાજને એક નવી દિશા, નવી વિચારધારા અને નિર્મળ ભાવનાનો સંદેશ રૂડાનગર, કાલાવડ…

