પેપરકાંડના મૂળમાં અમરેલી લેઉવા પટેલ સમાજ સંકુલ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ભીમાણી અમરેલીનાં લેઉવા પટેલ સમાજ સંકુલના ડિરેક્ટર છે ખાસ-ખબર…
મોંઘવારીમાં આંશિક રાહત: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 12.41 ટકાથી ઘટીને 10.70 ટકા થયો
સપ્ટેમ્બરમાં સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળી છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર…
વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર: હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર 12 નવેમ્બરે મતદાન
-એક જ તબક્કામાં થશે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ જાહેર ચૂંટણી પંચે ગુજરાત…
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જશે દિલ્હી: ચૂંટણી પહેલા તૈયારીને લઈને મહત્વપૂર્ણ બેઠક
ગુજરાતના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને…
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો: કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી ફગાવાઈ
જ્ઞાનવાપી કેસમાં એક મોટા ચુકાદામાં વારાણસી જિલ્લા કોર્ટે શુક્રવારે હિંદુ પક્ષની અરજી…
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરેએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી, સરદાર પટેલને કર્યુ વંદન
હાલમાં ઉપરાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે છે. તેમને થોડા દિવસ પહેલા સુરત ખઆતે યોજાયેલ…
છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા: ચાર મહિનામાં ચાર વખત આવ્યો ભૂકંપ
છત્તીસગઢના કોરિયા જિલ્લામાં શુક્રવારે સવારે 5 વાગ્યા બાદ ભૂકંપના આંચકા અનુભવાયા છે.…
આફ્રિકાના માલીમાં બસમાં વિસ્ફોટ: 11 યાત્રીકોની મોત, અને 53 ઇજાગ્રસ્ત
આફ્રિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માલી દેશમાં મોટી ઘટના સામે આવી છે. જ્યાં…
સ્મૃતિ ઈરાનીએ સીએમ અરવિંદ કેજરીવાલને પડકાર્યો, કહ્યું- ગુજરાતમાં AAPનું રાજકીય ભવિષ્ય નક્કી
ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજનૈતિક માહોલ ગરમાયો છએ. શુક્રવારના કેન્દ્રિય મંત્રી સ્મૃતિ…

