Latest ખાસ-ખબર News
કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં તાપમાનનો પારો માઇનસમાં, સમગ્ર વિસ્તરમાં બરફની ચાદર છવાઇ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફની ચાદર છવાઇ જતાં ઠંડીમાં વધારો…
ચુંટણીમાં હાર પછી EVM પર આરોપ લગાવે છે: કોંગ્રેસ પર અનુરાગ ઠાકુરે આક્રોશ વ્યક્ત કર્યો
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણીના પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે, પરંતુ…
ભારતીય ધર્મગુરુ સૈયદના સાહેબને પાકિસ્તાને સર્વોચ્ચ સન્માન આપ્યું: જાણો કોણ છે
પાકિસ્તાન દ્વારા આ સન્માન મેળવનાર ધર્મગુરુ સૈયદના સાહેબ ચોથા ભારતીય, આ સન્માન…
પાકિસ્તાનમાં આતંકીની ગોળી મારી હત્યા, પમ્પોરમાં થયેલા CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો
- આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ…
‘કારણ કે તે યહૂદી મહિલાઓ હતી’, નેતન્યાહુએ મહિલાઓ સામેની હિંસા અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના મૌન પર આકરા પ્રહાર કર્યા
ઇઝરાયલ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ હમાસના આતંકિઓ દ્વારા મહિલાઓ પર કરેલા અત્યાચારો સામે…
કોંગ્રેસ હાઇકમાન્ડે કમલનાથ પાસે રાજીનામું માંગ્યુ: નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવાનો આદેશ આપ્યો
મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી કમલનાથ ગઇકાલે દિલ્હી પહોંચ્યા હતા.…
ઇઝરાયેલ- હમાસ યુદ્ધ: હમાસ આતંકીના કેદમાંથી 6 થાઈ નાગરિકો ઘરે પહોંચ્યા
-પહેલા ગ્રુપમાં 17 થાઈ બંધકોને છોડવામાં આવ્યા; હજુ પણ 9 નાગરિકો કેદમાં…
મુડીસે ચીનના આઉટલુકને ‘નેગેટીવ’ કર્યુ: ઓછી માંગ- ઘટતી જતી નિકાસ, રીયલ એસ્ટેટમાં કડાકા કારણભૂત
- મધ્યમ સમયમાં ચીનનો વિકાસ દર 2030 સુધીમાં ઘટી 3.8% થશે: જીનપીંગ…
ભારતીય શેરબજારનું મૂલ્ય 4 ટ્રીલીયન ડોલર: અર્થતંત્રમાં અભૂતપૂર્વ વૃધ્ધિ થઇ
-મોદી સરકારના 9 વર્ષમાં માર્કેટકેપ દોઢ ટ્રીલીયન ડોલરથી વધીને ચાર ટ્રીલીયન ડોલરે…

