By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    4 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    5 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    3 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    4 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    5 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપની પેનલોને વિજયી બનાવવા અપીલ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > ભાજપની પેનલોને વિજયી બનાવવા અપીલ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
સૌરાષ્ટ્ર કચ્છ

ભાજપની પેનલોને વિજયી બનાવવા અપીલ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

Khaskhabar Editor
Last updated: 2021/02/19 at 11:22 AM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચારના ભાગરૂપે, વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં, રાજ્ય સરકારના મંત્રી આર.સી.ફળદુ સાહેબ સાથે જંગી જાહેર સભાને સંબોધી, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ” સાર્થક કરવા અને ગતિશીલ જામનગરની વણથંભી વિકાસ યાત્રાના સહયોગી બનવા, ભાજપના ઉમેદવારોને જ્વલંત વિજય અપાવવા સૌને નમ્ર અપીલ સહ આહવાન કર્યુ.

જામનગર મહાનગરપાલિકા ની ચુંટણી સંદર્ભે સતત પ્રચાર કરી રહેલા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ગુરૂવારે વોર્ડ નંબર ૨ તેમજ ૩ અને ૪ મા જનસભાઓ સંબોધી હતી અને અભૂતપુર્વ રીતે લોકોનો ઉમળકો જોવા મળ્યો હોવાનુ જાણવા મળ્યુ છે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત, વોર્ડ નંબર ૨ માં, પક્ષના હોદેદારો,આગેવાનો,કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જંગી સભા ને સંબોધન કરતી વખતે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ વિસ્તારોનુ ઉતમ થી સર્વોતમનુ લક્ષ્ય સિદ્ધ કરવા, ભાજપની પેનલના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારોને નમ્ર અપીલ કરી હતી.

તેવીજ રીતે જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચારના ભાગરૂપે વોર્ડ નંબર ૩ માં યોજાયેલી જનસભામા , પક્ષના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં, સૌ ઉત્સાહી મતદારોને, આ વિસ્તારના વિકાસ કાર્યોને વધુ ને વધુ ગતિશીલતા અપાવવા સંસદસભ્ય પૂનમબેન માડમ એ  ભાજપની પેનલના ચારેય ઉમેદવારોને વિજયી બનાવવા નમ્ર અનુરોધ કર્યો હતો.

ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચારમાં,વિજય વિશ્ર્વાસ સંકલ્પ  સાથે,વોર્ડ નંબર ૪માં, પક્ષના હોદેદારો, અગ્રણીઓ,કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં, વડીલો-ભાઇઓ-બહેનો ને સંબોધન કરી, ભાજપ તરફી પ્રચંડ જનસમર્થનના માહોલમાં સંસદસભ્ય પૂનમબેન માડમ એ પેનલના ચારેય ઉમેદવારોને ઐતિહાસીક વિજય  અપાવવા સૌ ને નમ્ર અનુરોધ કર્યો હતો.

- Advertisement -

આ ચુંટણી પ્રચાર અંતર્ગત સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ ઉમેદવારોને પણ પ્રોત્સાહીત કર્યા હતા અને વોર્ડ નંબર ૫ ના કાર્યાલય ઉપર મીટીંગ યોજી ચુંટણી પ્રચારનો રીવ્યુ લઇ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ અને જુદા જુદા  વિસ્તારોમા મતદાર સમુહો સાથે બેઠક કરી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા નમ્ર અનુરોધ કર્યો હતો.

અહેવાલ:- સાગર સંઘાણી, જામનગર.

You Might Also Like

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

દ્વારકા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં સસરા નાં ઘરની બહાર બે માસૂમ દીકરીઓ સાથે પરિણીતા નાં ઘારણાં વરાછાની શરમજનક ઘટનાં
Next Article ગોંડલ નગરપાલિકા ચૂંટણીના 90 બુથમાંથી 32 બુથ સંવેદનશીલ જાહેર કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કમાણીની લ્હાયમાં અંધ બનેલા ભેળસેળિયા તત્વો ચેતી જજોઃ આખું વર્ષ રાજકોટ મનપાની ‘ફૂડ સર્જિકલ સ્ટ્રાઈક’

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગેલા 11 પૈકી ચાર બાળ આરોપી લીંબડી-વિરમગામથી પકડાયા 
ગુજરાતના રોડ રક્તરંજિત બન્યા, રોજ સરેરાશ ૨૦ લોકોના અકસ્માતમાં મૃત્યુ
યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ
આજે ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી
સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સૌરાષ્ટ્ર કચ્છ

કચ્છમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ; રાપર અને ભચાઉમાં ધરા ધ્રુજી

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભચાઉ હાઈવૅ પર 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત: માસૂમ બાળક સહિત બેનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
સૌરાષ્ટ્ર કચ્છ

ભુજમાંથી એક મહિલા સહિત 3 કાશ્મીરીની અટકાયત, ત્રણેયના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?