By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    12 minutes ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    15 minutes ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    22 minutes ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    2 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    3 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘થોડા રૂપિયા માટે પ્રામાણિકતાને વેચી દીધી’: ભાજપે મહુઆ મોઇત્રાના ‘બનાવટી ડિગ્રી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ‘થોડા રૂપિયા માટે પ્રામાણિકતાને વેચી દીધી’: ભાજપે મહુઆ મોઇત્રાના ‘બનાવટી ડિગ્રી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો
ખાસ-ખબરરાષ્ટ્રીય

‘થોડા રૂપિયા માટે પ્રામાણિકતાને વેચી દીધી’: ભાજપે મહુઆ મોઇત્રાના ‘બનાવટી ડિગ્રી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો

Khaskhabar Editor
Last updated: 2023/10/25 at 12:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તૃણમૂલ કોંગ્રેસ સાસંદ મહુઆ મોઇત્રા પર પૈસા લઇને સંસદમાં પ્રશ્ન પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લગાવેલા આરોપો પછી જ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. મહુઆ અને નિશિકાંતની વચ્ચે શાબ્દિક વિવાદ છેડાયો છે. ખોટી ડિગ્રીવાળા નિવેદન પર નિશિકાંતે મહુવાને ફરી એકવાર ઘેરી લીધા છે. તેમણે કહ્યું કે હવે મહત્વનો પ્રશ્ન તેમની ડિગ્રી કે અદાણી સમૂહ નથી, પરંતુ એ છે કે શું મોઇત્રાએ પૈસા લઇને સંસદમાં પ્રશ્ન પૂછયો છે કે નહીં, સાથે જ દુબેએ કહ્યું કે, થોડા પૈસા માટે મહુઆએ પોતાની પ્રામાણિકતા વેચી દીધી.

મહુઆએ મને ખોટી ડિગ્રીવાળો કહ્યો હતો
વૈષ્ણવ દ્રારા નિશિકાંત દુબેને લખવામાં આવેલા પત્ર પર મહુઆ મોઇત્રાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે વળતો જવાબ આપતા એક્સ પર લખ્યું કે, કોણ ખોટું બોલી રહ્યું છે? બે દિવસ પહેલા જ ખોટી ડિગ્રીવાળાએ કહ્યું કે, એનઆઇસીની તપાસ એઝન્સીએ પહેલા જ દુબઇ લોગીન પર સમગ્ર અહેવાલ આપી દીધો છએ. હવે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે. જો લોકસભા તેમજ એથિક્સ કમિટી દ્વારા પૂછવામાં આવે તો એનઆઇસી ભવિષ્યમાં જાણકારી આપશે.

- Advertisement -

મહુઆએ કેન્દ્રિય મંત્રીના પત્રને હાસ્યાસ્પદ બતાવતા લખ્યું હતું કે, તેઓ રાહ જોઇ રહ્યા છે કે ખોટા નિશિકાંત દુબેને કથિત રૂપે એરપોર્ટ પર ATC રૂમમાં ગેરકાનુની રીતે જવાના કેસની તપાસ કરાવવી જોઇએ. મારા પર હુમલો કરવા માટે ભાજપનું સ્વાગત છે, પરંતુ અદાણી+ગોડ્ડા શાયદ સર્વશ્રેષ્ઠ રણનીતિકાર નથી.

નિશિકાંતનો પલટવાર
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર કેટલાય આરોપો લગાવ્યા હતા. સોશઅયલ મીડિયા એક્સ પર કહ્યું કે, સંસદમાં હંમેશા પ્રશ્નો ગરિમા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસદની ઓચિત્ય, ભ્રષ્ટાચાર અને ગુનાઓના વિશે પૂછવામાં આવે છે. તેમણે જવાબ આપવો જોઇએ કે, શું એનઆઇસીનો મેલ દુબઇમાં એક્સેસ થઇ શકે? શું પૈસાના બદલે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા? વિદેશી યાત્રાઓ માટે ખર્ચા કોણે ઉઠાવ્યા હશે?

તેમણે વધુમાં કહ્યું કે, તેમણે જવાબ આપવો જોઇએ કે, તેમણે પોતાની યાત્રાઓ માટે લોકસભા અધ્યક્ષ અને વિદેશ મંત્રાલયની પરવાનગી લેવાની હતી. તેમણે કહ્યું કે, હવે પ્રશ્ન અદાણી, ડિગ્રી કે ચોરીનો નથી, દેશને ગેરમાર્ગ દોરીને ભ્રષ્ટાચાર કરવાનો છે. ભાજપ સાંસદે કહ્યું કે, ડિગ્રીવાળા થોડા પૈસા માટે પ્રામાણિકતા વહેંચી શકે છે, દેશ નહીં.

- Advertisement -

શું છે સમગ્ર કેસ?
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ ત્યારે ઉભો થયો જયારે બીજેપી સાંસદ નિશિકાંત દુબેને સ્પીકરને પત્ર લખીને ટીએમસી સાંસદ સામે કૈશ અને ક્વેરી સબૂત આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, આ સબૂત વકીલ જય અનંત દેહાદ્રાઇ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસમાં સાંસદની આચાર સમિતિએ દુબે અને અધિક્તા દેહાદ્રાઇ બંન્નેને 26 ઓક્ટોમ્બરના આરોપો માટે મૌખિક હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે.

You Might Also Like

સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો

TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ

₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક

અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે

TAGGED: BJP, mahuamoitra, nishikantdube
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયેલ યુદ્ધની ચર્ચામાં પાકે કાશ્મીર રાગ છેડયો: ભારતે કહ્યું- પ્રતિક્રિયા આપવા લાયક નથી
Next Article પેલેસ્ટાઈનને માનવતાના ધોરણે મદદ ચાલુ રખાશે: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિએ આપી માહિતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખાસ-ખબરનો સચોટ અહેવાલ : અંતે રેન્જ ઈંૠ હસ્તકની રાજકોટ રેન્જ સ્ક્વૉડ થઇ કાર્યરત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
વોર્ડ નં.2 : મહિલા સશક્તિકરણ, યુવા નેતૃત્વ, આરોગ્યસેવા અને લોકસેવાના મહારથીનો જનસેવાનો સંકલ્પ
ABના એક ઓવરમાં 4,4,4,4,4,4 જીમી દરબારના 23 બોલમાં 66 રન
AAPએ ઉમેદવારોના પ્રચાર માટે હનીટ્રૅપની આરોપીને મેદાનમાં ઉતારી
સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
ગુજરાતના 4 જિલ્લાનું તાપમાન 40ને પાર: રાજકોટ સૌથી ગરમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?