By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    10 minutes ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    26 minutes ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    22 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    6 minutes ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    40 minutes ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    46 minutes ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    24 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતાં ચેતજો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતાં ચેતજો!
રાષ્ટ્રીય

‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતાં ચેતજો!

Khaskhabar Editor
Last updated: 2025/12/31 at 4:01 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે ત્યારે જાગૃતિ જ તમારો સૌથી મોટો બચાવ છે. હાલમાં ’હેપ્પી ન્યૂ યર’ની આકર્ષક લિન્ક મોકલીને છેતરપિંડી કરવાનું નવું કાવતરું ચાલી રહ્યું છે, જેને ખોલતા જ તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો. સ્ટેટ સાયબર સેલે હાઈએલર્ટ વચ્ચે માત્ર બે દિવસમાં 17.72 કરોડ રૂપિયા બચાવી લીધા છે. જોકે, ડિસેમ્બરના 30 દિવસમાં ઠગાઈ ગયેલા 121 કરોડમાંથી માત્ર અડધી રકમ પરત મેળવી શકાઈ છે, જ્યારે લોકોએ પોતાની મહેનતના 60 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટે ડિસેમ્બર મહિના દરમિયાન સાયબર ફ્રોડ હેલ્પલાઈન ઉપર ફ્રોડ થવાથી 121 કરોડ રૂપિયા લોકોએ ગુમાવ્યાના કોલ આવ્યા તેમાંથી 61 કરોડ રૂપિયા બચાવ્યાં છે. ખાસ કરીને ડિસેમ્બરના અંતભાગના બે દિવસ તા. 28-29ના નોંધપાત્ર સફળતા મળી હતી. 28 ડિસેમ્બરે 1930 હેલ્પલાઈન ઉપર સાયબર ફ્રોડ સંદર્ભે 658 કોલ આવ્યા હતા. આ પૈકી એક કોલ સમયસર આવતાં ત્વરિત કાર્યવાહીથી 1.57 કરોડ રૂપિયા ઠગાઈ કરાય તે પહેલાં બચાવી લેવાયા હતા.
વર્ષ 2025નો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરે નવા વર્ષ 2026ના આગમનને વધાવવાના બહાને ઠગાઈ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટે એલર્ટ જાહેર કર્યું છે કે, ‘હેપ્પી ન્યૂ યર’ લખાણ સાથે નવા વર્ષની શુભકામના હોય તેવા મેસેજ સાથે લિન્ક હોય તો ચેતજો.
તા. 29 ડિસેમ્બરે 1115 કોલ આવ્યાં તેમાં 10.54 કરોડના ઈ-ચીટિંગમાંથી 85 ટકા રકમ એટલે કે 9.04 કરોડ બચાવાયા હતા. બીજી ઘટનામાં 7.12 કરોડની ઓનલાઈન ઠગાઈ થયાનો કોલ આવતાં ત્વરિત કામગીરીથી 7.11 કરોડ બચાવાયા હતા. ઠગાઈ થયાની જાણ થાય એટલે તરત 1930 હેલ્પલાઈન ઉપર કોલ કરવાથી આ ગોલ્ડન અવરમાં પૈસા બચવાની સંભાવના વધી જાય છે.

ડિજિટલ સેફ્ટી ટિપ્સ: અજાણી લિંક્સથી દૂર રહી નવા વર્ષને સુરક્ષિત બનાવો

જો અજાણ્યા નંબરથી હેપ્પી ન્યૂ યર મેસેજ સાથે લિન્ક હોય તો સાયબર ફ્રોડ થવાની ભીતિ છે. વોટ્સ-એપ ઉપર ગ્રિટીંગ્સ કાર્ડ કે ગિફ્ટ મોકલી હોવાના બહાને લિન્ક ખોલવા કહેવાશે. અજાણ્યા વોટ્સ-એપ નંબરથી મોકલેલી લિન્ક ખોલશો તો તમારા ફોનનો ડેટા ચોરી લેવાશે અથવા તો ફોન હેક કરી તેનાથી બેન્કીંગ કરી પૈસા સેરવી લેવાય તેવું બની શકે છે. ગંભીર બાબત એ છે કે, સરકારી વિભાગ, નેતા, મંત્રી, આગેવાન કે કંપનીના નામે લિન્ક મોકલાય તેવું બની શકે છે. કોઈ કિસ્સામાં લિન્કથી વાયરસ મોકલી તમારા ફોન ઉપર આવતાં કોલ કે અન્ય વાતચિત રેકોર્ડિંગ કરવા, પીડીએફ – પીપીટી કે ડેટા ફાઈલ ચોરી લેવા, તમને જીપીએસ લોકેશનથી સતત ટ્રેક કરવા અને તમારા સોશિયલ નેટવર્કનું મેપિંગ કરવા સુધીના કૃત્ય આચરી શકે છે. અજાણ્યા નંબરથી આવેલી હેપ્પી ન્યૂ યર મેસેજ સાથેની લિન્ક નહીં ખોલવા ચેતવણી અપાઈ છે.

- Advertisement -

You Might Also Like

નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે અનેક રાજ્યોમાં ગીગ વર્કર્સની હડતાળ
Next Article યુવા કથા વિવાદમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?