આજ રોજ બરવાળા તાલુકાના નાવડા ગામે આમ આદમી પાર્ટીની ગ્રામ્ય કક્ષાની મીટીંગ યોજાઇ હતી જે મિટિંગ આવતી ગ્રામ સ્વરાજ્યની ચૂંટણીને લઈને મીટીંગ યોજવામાં આવી હતી આ મિટિંગમાં નાવડા ગામના નાગરિકો બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી યોગેન્દ્ર સિંહ જાડેજા તેમજ બરવાળા શહેર પ્રમુખ શ્રી હીરાભાઈ ઝાલાની હાજરીમાં વિધિવત્ રીતે આમ આદમી પાર્ટીના પક્ષમાં જોડાયા હતા
નાવડા ગામના નાગરિકો આમ આદમી પાર્ટીમાં જોડાતા આવતી ગ્રામ સ્વરાજ્ય ની ચૂંટણી માટે ઉમેદવાર શ્રી બામરોલીયા ગીતાબેન ચંદુભાઈ નું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું


