By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    3 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    3 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    3 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    4 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    3 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયાનું નિધન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયાનું નિધન
રાષ્ટ્રીય

બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયાનું નિધન

Khaskhabar Editor
Last updated: 2025/12/30 at 3:46 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

પાકિસ્તાનમાં નજર કેદ રહ્યા, ગોળીબારમાં બચી ગયા હતા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ)ના પ્રમુખ ખાલિદા ઝિયાનું આજે સવારે 6 વાગ્યે 80 વર્ષની વયે નિધન થયું. તેઓ 20 દિવસથી વેન્ટિલેટર પર હતાં.
ખાલિદા છેલ્લા ઘણા વર્ષોથી છાતીમાં ઇન્ફેક્શન, લિવર, કિડની, ડાયાબિટીસ, સંધિવા અને આંખોની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેમના પરિવાર અને પાર્ટીના નેતાઓએ નિધનની પુષ્ટિ કરી છે.
ખાલિદા 1991 થી 1996 અને 2001 થી 2006 સુધી બે વાર બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા હતા. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પત્ની હતા.
ખાલિદા ઝિયાની રાજકીય કારકિર્દી ઘણી ઉથલપાથલભરી રહી છે. 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. જુલાઈથી ડિસેમ્બર 1971સુધી પાકિસ્તાની સેનાની કેદમાં રહ્યા હતા. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનની હાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
2015માં, ઢાકામાં મેયરની ચૂંટણી માટે તેમના પ્રચાર દરમિયાન ખાલિદા ઝિયાના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેઓ એક બજારમાં લોકોને મળવા માટે રોકાયા હતા. આ હુમલામાં તેમને કોઈ ઈજા થઈ ન હતી.
તેમના મોટા પુત્ર અને ઇગઙના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 2008 થી લંડનમાં રહી રહ્યા હતા. તેઓ 25 ડિસેમ્બરે બાંગ્લાદેશ પાછા ફર્યા છે. જ્યારે, તેમના નાના પુત્ર અરાફાત રહેમાનનું 2015માં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.

ખાલિદાનું વલણ ભારત વિરોધી હતું

ખાલિદા ઝિયાનું ભારત પ્રત્યેનું વલણ ઘણાસમય ટકરાવભર્યુ રહ્યું હતું. તેમણે વારંવાર કહ્યું કે બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સર્વોપરી છે.
વડાપ્રધાન તરીકે, ખાલિદા ઝિયાએ ભારતને બાંગ્લાદેશના પ્રદેશમાંથી પસાર થવાનો રસ્તો આપવાનો વિરોધ કર્યો હતો, જે ભારત તેના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પહોંચવા માટે આ રસ્તો ઈચ્છતું હતું. ખાલિદા ઝિયાએ જણાવ્યું હતું કે આનાથી બાંગ્લાદેશની સુરક્ષાને જોખમ થશે. તેમણે 1972ની ભારત-બાંગ્લાદેશ મૈત્રી સંધિ ચાલુ રાખવાનો પણ વિરોધ કર્યો હતો, અને દલીલ કરી હતી કે તે સંધિ બાંગ્લાદેશ નબળું બનાવે છે. તેઓ વારંવાર કહેતા હતા કે તેમનો પક્ષ ઇગઙ બાંગ્લાદેશને ભારતીય વર્ચસ્વથી બચાવવા માટે કામ કરી રહ્યો છે. 2018માં એક રેલીમાં, તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશને ‘ભારતનું રાજ્ય’ બનવા દેવામાં આવશે નહીં.

- Advertisement -

બાંગ્લાદેશે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન અંગે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક અને તેમની અંતિમ પ્રાર્થનાના દિવસે એક દિવસની જાહેર રજાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખાલિદા ઝિયાનું નેતૃત્વ તાનાશાહી અને ફાસીવાદી વિચારસરણી સામે અડગ રહ્યું. જ્યારે પણ દેશ લોકશાહી સંકટનો સામનો કરતો હતો, ત્યારે તેમના નેતૃત્વએ લોકોને માર્ગદર્શન આપ્યું અને સ્વતંત્રતાની ભાવનાને મજબૂત બનાવી. પ્રો. યુનુસના મતે, દેશ હંમેશા તેમના યોગદાનને સન્માન અને આદર સાથે યાદ રાખશે. યુનુસે દેશવાસીઓને એકતા જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે બધા નાગરિકોએ સતર્કતા અને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ જેથી કોઈ પણ વ્યક્તિ દેશમાં અસ્થિરતા પેદા કરવાનો કે પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો પ્રયાસ ન કરી શકે.

સોમવારે ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું

ખાલિદા ઝિયાએ સોમવારે (29 ડિસેમ્બર) જ ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું. બપોરે લગભગ ત્રણ વાગ્યે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બોગુરા-7 બેઠક પરથી તેમનું ઉમેદવારી ફોર્મ જમા કરાવવા ડેપ્યુટી કમિશનર અને રિટર્નિંગ ઓફિસરની ઓફિસે પહોંચ્યા હતા. તે સમયે સ્પષ્ટ થઈ ગયું હતું કે ખાલિદા ઝિયાની તબિયત અત્યંત નાજુક છે. તેઓ વેન્ટિલેટર પર હતા. તેમ છતાં ઇગઙએ નિર્ણય કર્યો કે ખાલિદા ચૂંટણી લડશે. બોગુરા-7 બેઠકનું ઇગઙ માટે ખાસ મહત્વ છે.
આ જ વિસ્તારમાં પાર્ટીના સ્થાપક અને ખાલેદા ઝિયાના પતિ ઝિયાઉર રહેમાનનું ઘર રહ્યું છે. ખાલેદાએ ત્રણ વખત 1991, 1996 અને 2001માં આ જ બેઠક પરથી ચૂંટણી જીતી હતી.

You Might Also Like

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાને ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કર્યો તો ફરી હુમલો કરીશું: ટ્રમ્પની ચેતવણી
Next Article મુંબઈમાં બસે ફૂટપાથ પર 13 લોકોને કચડ્યા: 3 મહિલા સહિત 4નાં મોત, 9 ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?