By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    1 day ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    1 day ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 17 વર્ષ બાદ ચેપોકમાં ચેન્નઇ સામે બેંગ્લોરનો વિજય : રજત પાટીદારની ફિફ્ટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > 17 વર્ષ બાદ ચેપોકમાં ચેન્નઇ સામે બેંગ્લોરનો વિજય : રજત પાટીદારની ફિફ્ટી
સ્પોર્ટ્સ

17 વર્ષ બાદ ચેપોકમાં ચેન્નઇ સામે બેંગ્લોરનો વિજય : રજત પાટીદારની ફિફ્ટી

Khaskhabar Editor
Last updated: 2025/03/29 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

સતત 8 હાર બાદ બેંગલુરુએ ઘરઆંગણે ચેન્નાઈ સામે જીત મેળવી
હેઝલવુડે 3 વિકેટ ખેડવી : ધોનીના 16 બોલમાં 30 રન
ખાસ-ખબર ન્યૂઝ ચેન્નઇ, તા.29

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષ બાદ આખરે ચેપોક કિલ્લો ફતેહ કર્યો. રજત પાટીદારની કેપ્ટનશીપની ઇનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે બેંગલુરૂએ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું હતું. 2008 પછી ચેન્નાઈના ગઢમાં બેંગલુરૂની આ પ્રથમ જીત છે અને એકંદરે બીજી જીત છે.પાટીદારે ત્રણ જીવનદાનનો લાભ લીધો અને 51 રન બનાવ્યા. આ સાથે બેંગલુરૂએ સાત વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ આઠ વિકેટે 146 રન જ બનાવી શકી હતી.પ્રથમ મેચની જેમ, રચિન (41) એકલો ઊભો હતો પરંતુ તેને બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ચેન્નાઈના માત્ર 99 રનમાં સાત બેટ્સમેનો પેવેલિયનમાં હતા. જેડજા (25) અને ધોની (અણનમ 30) ટીમને આ સ્કોર સુધી લઈ ગયા હતા. બેંગ્લોર તરફથી હેઝલવુડે ત્રણ જ્યારે યશ અને લિવિંગસ્ટોને બે-બે વિકેટ ઝડપી હતી.

- Advertisement -

ટોસ હાર્યા બાદ બેંગલુરૂ બેટિંગ કરવા આવ્યું, પાટીદાર સિવાય સોલ્ટે 32, કોહલીએ 31 રન બનાવ્યા,પડિકલે 27 રન બનાવ્યા અને ટિમ (22 અણનમ) છેલ્લી ઓવરમાં સેમ કુરાન પર સતત ત્રણ સિક્સર ફટકારીને તેને બેસોની નજીક લઈ ગયો. સોલ્ટ ફરી એકવાર ઝડપી શરૂઆત દેખાડી. જોકે કોહલી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 45 રન જોડ્યા હતા. પડિકલે પણ ઝડપથી રન બનાવ્યા હતા.કોહલી નવમી ઓવર સુધી 20 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો, જેના કારણે રન રેટ ધીમો પડી ગયો. તેણે ઇનિંગની 11મી ઓવરમાં હાથ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પથિરાનાનો એક બોલ તેના હેલ્મેટ પર વાગ્યો. કોહલીએ પૂલ શોટ રમવાના પ્રયાસને ટાળ્યો અને સ્તબ્ધ દેખાતો હતો. જોકે, આ પછી તેણે એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. આગામી ઓવરમાં હુડ્ડા જાડેજાના બોલ પર લોંગ-ઓન પર પાટીદારનો કેચ ચૂકી ગયો. આ પછી ત્રિપાઠીએ ડીપ કવરમાં નૂરના બોલનો કેચ લીધો હતો.

You Might Also Like

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

TAGGED: Chennai in Chepauk, Rajat Patidar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 27 લાખ મુસાફરોને સીધી અસર: 48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો
Next Article રાજકોટ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા દસ દિવસથી ચાલતું મેગા ઓપરેશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?