બાબરા તાલુકામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ત્યાર થયેલ પાક ને ભારે નુકસાન

થોરખાણ, પાનસડા,ગરણી, સહિતના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને મગફળી કપાસ સહિતના પાકોને ભારે નુકસાન

વરસાદ પડવાને કારણે મગફળીના પાથરા છે તે પાણીમાં તણાયા

એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી

ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં કરી રહ્યા છે

રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )